383: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
No edit summary
 
(5 intermediate revisions by 3 users not shown)
Line 8: Line 8:
|-
|-
|
|
|ખ્રિસ્તની પૂઠે ચાલો, દોરે છે રે જ્યાંય.
|ખ્રિસ્તની પૂઠે ચાલો, દોરે છે તે જ્યાંય.
|-
|-
|
|
|ખ્રિસ્તએ સેનાપતિ, શત્રુ ને જીતશે,
|ખ્રિસ્ત એ સેનાપતિ, શત્રુને જીતશે,
|-
|-
|
|
Line 19: Line 19:
|-
|-
|ટેક:
|ટેક:
|ચાલો, ખ્રિસ્તી યોદ્ધા ! જાણે યુદ્ધની માંયમ્
|ચાલો, ખ્રિસ્તી યોદ્ધા ! જાણે યુદ્ધની માંય,
|-
|-
|
|
Line 41: Line 41:
|-
|-
|૩
|૩
|જગમાં ખ્રિસ્તનું મંદળ ચાલે છે જેમ ફોજ,
|જગમાં ખ્રિસ્તનું મંડળ ચાલે છે જેમ ફોજ,
|-
|-
|
|
|ભાઈએ, સંતો ચાલ્યા ચાલીએ તેમ રોજ.
|ભાઈઓ, સંતો ચાલ્યા ચાલીએ તેમ રોજ.
|-
|-
|
|
Line 50: Line 50:
|-
|-
|
|
|આશા, મત, પ્રીતિમાં સાથે ચાલીશે.
|આશા, મત, પ્રીતિમાં સાથે ચાલીએ.
|-
|-
|
|
Line 80: Line 80:
|માણસો ને દૂતો સદાકાળ ગાઓ.
|માણસો ને દૂતો સદાકાળ ગાઓ.
|}
|}


== Phonetic English ==  
== Phonetic English ==  
Line 91: Line 90:
|-
|-
|
|
|Khristni puthe chalo, dore che re jyaay.
|Khristni puthe chalo, dore che te jyaay.
|-
|-
|
|
|Khristae senapati, shatru ne jeetashe,
|Khrist ae senapati, shatrune jeetashe,
|-
|-
|
|
Line 103: Line 102:
|-
|-
|Tek:
|Tek:
|Chaalo, Khristi yoddha ! Jaane yuddhani maayam
|Chaalo, Khristi yoddha ! Jaane yuddhani maay,
|-
|-
|
|
Line 112: Line 111:
|-
|-
|2
|2
|Sambhadata Isune naam naase che shetaan,
|Sambhalata Isune naam naase che shetaan,
|-
|-
|
|
Line 127: Line 126:
|-
|-
|3
|3
|Jagma Khristnu mandad chaale che jem foj,
|Jagma Khristnu mandal chaale che jem foj,
|-
|-
|
|
|Bhaiae, santo chalya chaliae tem roj.
|Bhaio, santo chalya chaliae tem roj.
|-
|-
|
|
Line 136: Line 135:
|-
|-
|
|
|Aasha, mat, pritima sathe chalishe.
|Aasha, mat, pritima sathe chaliye.


|-
|-
Line 145: Line 144:
|-
|-
|
|
|To pan Khristnu mandad sthir raheshe sadaay;
|To pan Khristnu mandal sthir raheshe sadaay;
|-
|-
|
|
Line 157: Line 156:
|-
|-
|5
|5
|Mate aavo, loko, harshit mandad maay,
|Mate aavo, loko, harshit mandal maay,
|-
|-
|
|
|Jayna geet gaavaama avaaj bhadi jaay;
|Jayna geet gaavaama avaaj bhali jaay;
|-
|-
|
|
|Gaurav, stuti, sanmaan Isunene thao,
|Gaurav, stuti, sanmaan Isune thao,
|-
|-
|
|
|Maanaso ne duto sadaakaad gao.
|Maanaso ne duto sadaakaal gao.
|}
|}
==Image==
[[File:Guj383A.JPG|500px]]
==Image==
[[File:Guj383B.JPG|500px]]
==Media - Hymn Tune : St. Gertrude - Sung By Mr.Nilesh Earnest==
{{#widget:Html5mediaAudio|url={{Filepath:383.mp4}}}}

Latest revision as of 10:24, 7 February 2022

૩૮૩ - ખ્રિસ્તી યોદ્ધા

૩૮૩ - ખ્રિસ્તી યોદ્ધા
ચાલો, ખ્રિસ્તી યોદ્ધા ! જાણે યુદ્ધની માંય,
ખ્રિસ્તની પૂઠે ચાલો, દોરે છે તે જ્યાંય.
ખ્રિસ્ત એ સેનાપતિ, શત્રુને જીતશે,
ચાલો યુદ્ધમાં; ધજા આગળ વધે છે.
ટેક: ચાલો, ખ્રિસ્તી યોદ્ધા ! જાણે યુદ્ધની માંય,
ખ્રિસ્તની પૂઠે ચાલો, દોરે છે તે જ્યાંય.
સાંભળતાં ઈસુ નામ નાસે છે શેતાન,
માટે યોદ્ધા, ચાલો, ગાતાં જયનાં ગાન;
સ્તુતિના પોકારથી ડોલે નર્કાસન,
માટે મોટે સાદે ગાઓ જયકીર્તન.
જગમાં ખ્રિસ્તનું મંડળ ચાલે છે જેમ ફોજ,
ભાઈઓ, સંતો ચાલ્યા ચાલીએ તેમ રોજ.
આપણે એક જ સંઘનાં, એક ચિત્તનાં છીએ,
આશા, મત, પ્રીતિમાં સાથે ચાલીએ.
તાજ ને તખ્ત નાશ પામે, ક્ષય રાજ્યનો થાય,
તો પણ ખ્રિસ્તનું મંડળ સ્થિર રહેશે સદાય;
કદી નર્કનાં સૈન્યો તેને નહિ જીતશે,
ખ્રિસ્તે વચન આપ્યું, તે રદ નહિ જશે.
માટે આવો, લોકો, હર્ષિત મંડળ માંય,
જયનાં ગીત ગાવામાં અવાજ ભળી જાય;
ગૌરવ, સ્તુતિ, સન્માન ઈસુને થાઓ,
માણસો ને દૂતો સદાકાળ ગાઓ.

Phonetic English

383 - Khristi Yoddha
1 Chalo, Khristi yoddha ! Jaane yuddhani maay,
Khristni puthe chalo, dore che te jyaay.
Khrist ae senapati, shatrune jeetashe,
Chalo yuddhama; dhaja aagad vadhe che.
Tek: Chaalo, Khristi yoddha ! Jaane yuddhani maay,
Khristni puthe chaalo, dore che te jyaay.
2 Sambhalata Isune naam naase che shetaan,
Mate yoddha, chalo, gata jayna gaan;
Stutina pokarthi dole narkasan,
Mate mote saade gaao jaykirtan.
3 Jagma Khristnu mandal chaale che jem foj,
Bhaio, santo chalya chaliae tem roj.
Aapne ek aj sanghana, ek chittana chiae,
Aasha, mat, pritima sathe chaliye.
4 Taaj ne takht naash paame, kshay rajyano thay,
To pan Khristnu mandal sthir raheshe sadaay;
Kadi narkanaa sainyo tene nahi jeetashe,
Khriste vachan aapyu, te rad nahi jashe.
5 Mate aavo, loko, harshit mandal maay,
Jayna geet gaavaama avaaj bhali jaay;
Gaurav, stuti, sanmaan Isune thao,
Maanaso ne duto sadaakaal gao.

Image

Image

Media - Hymn Tune : St. Gertrude - Sung By Mr.Nilesh Earnest