161: Difference between revisions

1,524 bytes added ,  19 August 2013
(Created page with "==૧૬૧ - ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત ! == {| |+૧૬૧ - ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ...")
 
Line 1: Line 1:
==૧૬૧ - ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત ! ==
==૧૬૧ - ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત ! ==
{|
|+૧૬૧ - ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત !
|-
|કર્તા:
|એમ. ઝેડ. ઠાકોર
|-
|ટેક:
|ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત !  જય જય હોજો તુજને નિત;
|-
|
|ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત,  જય જય હોજો તુજને નિત.
|-
|૧
|તજી તાજ, સ્વર્ગી રાજ, મુજ માટે વાવ્યો તું ખ્રિસ્ત;
|-
|
|ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત,  જય જય હોજો તુજને નિત.
|-
|૨
|હર્યાં પાપ અને શાપ, જય જય હોજો તુજને ખ્રિસ્ત;
|-
|
|ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત,  જય જય હોજો તુજને નિત.
|-
|૩
|કર્યું ત્રાણ, અર્પી પ્રાણ, જય જય હોજો તુજને ખ્રિસ્ત;
|-
|
|ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત,  જય જય હોજો તુજને નિત.
|-
|૪
|સર્વ માન, મહિમાય સદા હોજો તુજને ખ્રિસ્ત;
|-
|
|ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત,  જય જય હોજો તુજને નિત.
|}
== Phonetic English ==
{|
{|
|+૧૬૧ - ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત !  
|+૧૬૧ - ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત !  
Anonymous user