335: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== v == {| |+૩૩૫ - હે દેવ, મારી સાથે બોલ |- |૧ |દેવ, મને કહે કે હું બોલું, ને તારો...")
 
No edit summary
 
(12 intermediate revisions by 5 users not shown)
Line 1: Line 1:
== v ==
== ૩૩૫ - હે દેવ, મારી સાથે બોલ ==


{|
{|
Line 16: Line 16:
|-
|-
|
|
|મને ખવાડ કે હું આપું ભૂક્યા લોકોને સ્વર્ગી અન્ન.
|મને ખવાડ કે હું આપું ભૂખ્યા લોકોને સ્વર્ગી અન્ન.
|-
|-
|
|
Line 42: Line 42:
|ત્યાં લગ તું મને વાપરજે, ચાહે તું જેમ, જ્યારે ને જ્યાં.
|ત્યાં લગ તું મને વાપરજે, ચાહે તું જેમ, જ્યારે ને જ્યાં.
|}
|}
== Phonetic English ==
{|
|+335 - He Dev, Maari Saathe Bol
|-
|
|-
|1
|Dev, mane kahe ke hu bolu, ne taaro saad olakhe beeja;
|-
|
|Jem te shodhi tem hu shodhu taari bhooli janaar praja.
|-
|
|-
|2
|Doraje mane ke hu doru paapi lokone taari gam;
|-
|
|Mane khavaad ke hu aapu bhookhya lokone svargi ann.
|-
|
|-
|3
|Mane sheekhav ke sheekhavu hu vaat taari ati moolyavaan;
|-
|
|He prabhu, jyaare hu bolu, tethi badalaavaje ghanaa man.
|-
|
|-
|4
|Tuj madhur shaanti mujane aap ke beejaane hu shaanti dau;
|-
|
|Ne taaraa meethaa vachan aap ke nirgatane velaasar kahu.
|-
|
|-
|5
|Jyaare hu jou taaru mukh, bhaag lau tuj mahimaamaa,
|-
|
|Tyaa lag tu mane vaaparaje, chaahe tu jem, jyaare ne jyaa.
|}
==Image==
[[File:Guj335.JPG|500px]]
==Media - Hymn Tune : Canonbury - Sung By Lerryson Wilson==
{{#widget:Html5mediaAudio|url={{Filepath:335.mp3}}}}
==Media - Hymn Tune : Hesperus==
{{#widget:Html5mediaAudio|url={{filepath:Hesperus.mp3}}}}
==Media - Hymn Tune : Winscott==
{{#widget:Html5mediaAudio|url={{filepath:Winscott +++.mp3}}}}

Latest revision as of 14:03, 11 October 2021

૩૩૫ - હે દેવ, મારી સાથે બોલ

૩૩૫ - હે દેવ, મારી સાથે બોલ
દેવ, મને કહે કે હું બોલું, ને તારો સાદ ઓળખે બીજા;
જેમ તેં શોધી તેમ હું શોધું તારી ભૂલી જનાર પ્રજા.
દોરજે મને કે હું દોરું પાપી લોકોને તારી ગમ;
મને ખવાડ કે હું આપું ભૂખ્યા લોકોને સ્વર્ગી અન્ન.
મને શીખવ કે શીખવું હું વાત તારી અતિ મૂલ્યવાન;
હે પ્રભુ, જ્યારે હું બોલું, તેથી બદલાવજે ઘણાં મન.
તુજ મધુર શાંતિ મુજને આપ કે બીજાને હું શાંતિ દઉં;
ને તારાં મીઠાં વચન આપ કે નિર્ગતને વેળાસર કહું.
જ્યારે હું જોઉં તારું મુખ, ભાગ લઉં તુજ મહિમામાં,
ત્યાં લગ તું મને વાપરજે, ચાહે તું જેમ, જ્યારે ને જ્યાં.

Phonetic English

335 - He Dev, Maari Saathe Bol
1 Dev, mane kahe ke hu bolu, ne taaro saad olakhe beeja;
Jem te shodhi tem hu shodhu taari bhooli janaar praja.
2 Doraje mane ke hu doru paapi lokone taari gam;
Mane khavaad ke hu aapu bhookhya lokone svargi ann.
3 Mane sheekhav ke sheekhavu hu vaat taari ati moolyavaan;
He prabhu, jyaare hu bolu, tethi badalaavaje ghanaa man.
4 Tuj madhur shaanti mujane aap ke beejaane hu shaanti dau;
Ne taaraa meethaa vachan aap ke nirgatane velaasar kahu.
5 Jyaare hu jou taaru mukh, bhaag lau tuj mahimaamaa,
Tyaa lag tu mane vaaparaje, chaahe tu jem, jyaare ne jyaa.

Image

Media - Hymn Tune : Canonbury - Sung By Lerryson Wilson

Media - Hymn Tune : Hesperus

Media - Hymn Tune : Winscott