423: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
|||
(3 intermediate revisions by the same user not shown) | |||
Line 141: | Line 141: | ||
==Media - Hymn Tune : Blairgowrie ( Dykes )== | ==Media - Hymn Tune : Blairgowrie ( Dykes )== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:Blairgowrie + | {{#widget:Html5mediaAudio|url={{filepath:Blairgowrie +.mp3}}}} | ||
==Media - Hymn Tune : Aurelia - Sung By Mr.Samuel Macwan== | |||
{{#widget:Html5mediaAudio|url={{Filepath:423.mp3}}}} |
Latest revision as of 12:10, 23 September 2021
૪૨૩ - કૌટુંબિક પ્રેમ
૭, ૬ સ્વરો | |
"O love divine and golden" | |
Tune: Blairgewrie (Dykes) or Aurelia | |
(મંડળીનો પાયો એક જ, - એ રાગ) | |
કર્તા: જે. એસ. બી. | |
મોન્સેલ, ૧૮૧૧-૭૫ | |
અનુ. : વી. કે. માસ્ટર | |
૧ | ઓ પ્રેમ ! દિવ્ય, સોનેરી, અપરિમિત તું ખાસ, |
જગ છે તને આભારી, યાચે જીવન પ્રકાશ. | |
ઓ પ્રેમ ! દિવ્ય ને દયાળ, તું છે આશિષ આપનાર, | |
માબાપ સમ કરે સંભાળ, તુજ પાસ સુખ અમ યાચનાર. | |
૨ | ઓ પ્રેમ ! દિવ્ય ને કોમળ, સ્થાપ ઘરે તુજ ચલણ, |
કૌટુંબિક પ્રેમ છે પ્રબળ, શોભા ઘરની તે જાણ. | |
તુજ આશિષ વિણ જો ગાદી, નથી તેમાં સુખ સાર, | |
તુજ આશિષ સાથ જો મઢી, મળે ત્યાં સુખ અપાર. | |
૩ | દેવ આશિષ દે, દંપતી હસ્ત જોડી એક દેહ થાય, |
એક સંપ અને સંપત્તિ સાથ અંચરે સદાય. | |
હ્યાં તેઓ જે ઘર બાંધે, વ્યોમે પણ બાંધવા નેમ, | |
ત્યાં માણે આનંદ સાથે અખંડ જ્યાં દેવ છે પ્રેમ. |
Phonetic English
7, 6 Svaro | |
"O love divine and golden" | |
Tune: Blairgewrie (Dykes) or Aureli | |
(Mandaleeno paayo ek ja, - e raag) | |
Karta: J. S. B. | |
Monsel, 1811-75 | |
Anu. : V. K. Master | |
1 | O prem ! Divya, soneri, aparimit tun khaas, |
Jag chhe tane aabhaari, yaache jeevan prakash. | |
O prem ! Divya ne dayaal, tun chhe aashish aapanaar, | |
Maabaap sam kare sambhaal, tuj paas sukh am yaachanaar. | |
2 | O prem ! Divya ne komal, sthaap ghare tuj chalan, |
Kautunbik prem chhe prabal, shobha gharani te jaan. | |
Tuj aashish vin jo gaadi, nathi temaan sukh saar, | |
Tuj aashish saath jo madhi, male tyaan sukh apaar. | |
3 | Dev aashish de, danpati hast jodi ek deh thaay, |
Ek sanp ane sanpatti saath anchare sadaay. | |
Hyaan teo je ghar baandhe, vyome pan baandhava nem, | |
Tyaan maane anand saathe akhand jyaan dev chhe prem. |
Image
Media - Hymn Tune : Blairgowrie ( Dykes )
Media - Hymn Tune : Aurelia - Sung By Mr.Samuel Macwan