240: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૨૪૦ - ઉદ્ધારના સમાચાર== {| |+૨૪૦ - ઉદ્ધારના સમાચાર |- | |૭, ૬ સ્વરો |- |Tune: |Webb |- |...")
 
 
(9 intermediate revisions by 4 users not shown)
Line 13: Line 13:
|-
|-
|૧
|૧
|આકાશથી દેવે કહું, દયા પ્રગટ કરાય;
|આકાશથી દેવે કહ્યું, દયા પ્રગટ કરાય;
|-
|-
|
|
Line 34: Line 34:
|-
|-
|
|
|ને પાપમાં માણસ બેઠો, ને આસન થયું ઘૂળ.
|ને પાપમાં માણસ બેઠો, ને આસન થયું ધુળ.
|-
|-
|૩
|૩
Line 49: Line 49:
|-
|-
|૪
|૪
|પણ દેવે પ્રીતિ કરે ન થવા દીધો નાશ;
|પણ દેવે પ્રીતિ કરી ન થવા દીધો નાશ;
|-
|-
|
|
Line 60: Line 60:
|જગતના એક તારનારની સર્વને વાત શિખાવ.
|જગતના એક તારનારની સર્વને વાત શિખાવ.
|}
|}
== Phonetic English ==
{|
|+240 - Uddhaarna Samaachaar
|-
|
|7, 6 Svaro
|-
|Tune:
|Webb
|-
|Karta:
|J. V. S. Tailor
|-
|1
|Aakaashthi deve kahyu, daya pragat karaay;
|-
|
|Sampoorn taaran thayu, na naashe loko jaay.
|-
|
|Aakaashi dooto maane, lokoma thashe jaan;
|-
|
|Shraddhaaluo sau jaane, hu sada stutimaan.
|-
|2
|Meh maanas karyu sukhi, pavitra tenu bhaan;
|-
|
|Edanma tene mooki tya aapyu meh varadaan;
|-
|
|Pahn bhoondo vichaar petho, ne thai tethi bhool,
|-
|
|Ne paapma maanas betho, ne aasan thayun dhuhd.
|-
|3
|Em maanas thayu paapi, ne bhoondu tenu man;
|-
|
|Moortini pooja sthaapi sagha thaya durjan.
|-
|
|Shaitaanani vaato maani te laavyo maathe naash,
|-
|
|Ne gyaanani vaat na jaahni tene khoyu aakaash.
|-
|4
|Pan deve preeti kari na thava deedho naash;
|-
|
|Uddhaarno upaay kari te kahe chhe, aav aakaash,
|-
|
|Uddhaarni, re, uddhaarni aa khabar door phelaav;
|-
|
|Jagatna ek taaranaarni sarvane vaat shikhaav.
|}
==Image==
[[File:Guj240.JPG|500px]]
==Media - Hymn Tune : WEBB - Sung By Mr.Samuel Macwan ==
{{#widget:Html5mediaAudio|url={{Filepath:240.mp3}}}}

Latest revision as of 11:10, 22 September 2021

૨૪૦ - ઉદ્ધારના સમાચાર

૨૪૦ - ઉદ્ધારના સમાચાર
૭, ૬ સ્વરો
Tune: Webb
કર્તા: જે. વી. એસ. ટેલર
આકાશથી દેવે કહ્યું, દયા પ્રગટ કરાય;
સંપૂર્ણ તારણ થયું, ન નાશે લોકો જાય.
આકાશી દૂતો માને, લોકોમાં થશે જાણ;
શ્રદ્ધાળુઓ સૌ જાણે, હું સદા સ્તુતિમાન.
મેં માણસ કર્યું સુખી, પવિત્ર તેનું ભાન;
એદનમાં તેને મૂકી ત્યાં આપ્યું મેં વરદાન;
પણ ભૂંડો વિચાર પેઠો, ને થઈ તેથી ભૂલ,
ને પાપમાં માણસ બેઠો, ને આસન થયું ધુળ.
એમ માણસ થયું પાપી, ને ભૂંડું તેનું મન;
મૂર્તિની પૂજા સ્થાપી સંઘાં થયાં દુર્જન.
શેતાનની વાતો માની તે લાવ્યો માથે નાશ,
ને જ્ઞાનની વાત ન જાણી તેણે ખોયું આકાશ.
પણ દેવે પ્રીતિ કરી ન થવા દીધો નાશ;
ઉદ્ધારનો ઉપાય કરી તે કહે છે, આવ આકાશ,
ઉદ્ધારની, રે, ઉદ્ધારની આ ખબર દૂર ફેલાવ;
જગતના એક તારનારની સર્વને વાત શિખાવ.

Phonetic English

240 - Uddhaarna Samaachaar
7, 6 Svaro
Tune: Webb
Karta: J. V. S. Tailor
1 Aakaashthi deve kahyu, daya pragat karaay;
Sampoorn taaran thayu, na naashe loko jaay.
Aakaashi dooto maane, lokoma thashe jaan;
Shraddhaaluo sau jaane, hu sada stutimaan.
2 Meh maanas karyu sukhi, pavitra tenu bhaan;
Edanma tene mooki tya aapyu meh varadaan;
Pahn bhoondo vichaar petho, ne thai tethi bhool,
Ne paapma maanas betho, ne aasan thayun dhuhd.
3 Em maanas thayu paapi, ne bhoondu tenu man;
Moortini pooja sthaapi sagha thaya durjan.
Shaitaanani vaato maani te laavyo maathe naash,
Ne gyaanani vaat na jaahni tene khoyu aakaash.
4 Pan deve preeti kari na thava deedho naash;
Uddhaarno upaay kari te kahe chhe, aav aakaash,
Uddhaarni, re, uddhaarni aa khabar door phelaav;
Jagatna ek taaranaarni sarvane vaat shikhaav.

Image

Media - Hymn Tune : WEBB - Sung By Mr.Samuel Macwan