141: Difference between revisions
Jump to navigation
Jump to search
Upworkuser (talk | contribs) |
|||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
|કર્તા: | |કર્તા: | ||
|એચ. એલ. | |એચ. એલ. ટર્નર | ||
|- | |- | ||
|અનુ.: | |અનુ.: | ||
| | |રોબર્ટ વાઁર્ડ | ||
|- | |- | ||
|ટેક: | |ટેક: | ||
Line 158: | Line 158: | ||
[[File:Guj141.JPG|500px]] | [[File:Guj141.JPG|500px]] | ||
==Media - Hymn Tune : Christ Returneth== | ==Media - Hymn Tune : Christ Returneth - Sung By Mr.Nilesh Earnest== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:Christ Returneth + It may be at morn.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:Christ Returneth + It may be at morn, when the day is awaking By Nilesh Earnest.mp3}}}} | ||
==Hymn Tune : Christ Returneth- Sheet Music in Gujarati Notation == | |||
[[Media:Christ Returneth + It may be at morn, when the day is awaking_Guj Notation.jpg|Sheet Music (Piano)]] |
Latest revision as of 11:59, 14 September 2021
૧૪૧ - ખ્રિસ્તનું બીજી વારનું આવવું
૧૨, ૧૨, ૧૨, ૮ સ્વરો : ૬, ૮, ૬, ૬, ટેક | ||
"It may be at morn when the day is awakening" | ||
Tune: | S.S.163 | |
કર્તા: | એચ. એલ. ટર્નર | |
અનુ.: | રોબર્ટ વાઁર્ડ | |
ટેક: | રે પ્રિય ઈસુ, શી વાર? શી વાર? ક્યારે થાય હર્ષ-પોકાર? - | |
"ઈસુ, આવ્યા ! હાલેલૂયા! હાલેલૂયા! આમેન !" (૨) | ||
૧ | ઈસુ આવે ! કદાચ જ્યારે પ્રભાત ઊઘડે, | |
સૂર્યના તેજમાં રાતનો અંધાર પીગળે, | ||
ત્યારે તે આવે પૂરા ગૌરવને બળે, | ||
જગમાંથી તેના લોક લેવા. | ||
૨ | તે આવે, કદાચ બપોર કે સંદ્યા ટાણે, | |
કે મધરાત ચમકે જેમ તેજોમય દિન જાણે! | ||
તેના ગૌરવના ચમકિત લાખોલાખ ભાણે, | ||
જગમાંથી તેના લોક લેવા. | ||
૩ | મહિમાવંત સંતો ને દૂતોની સવારી ! | |
હોસાના ગાતી ફોજોને અહીં ઉતારી ! | ||
નિજ ભાલે કૃપા તેજવાન મુગટસમ ધારી, | ||
જગમાંથી તેના લોક લેવા. | ||
૪ | રે સુખ ! રે ઉલ્લાસ ! મૃત્યુ વિણ જો ચડવાનાં | |
વિણ રોગ ને રુદન, વિણ ડર આપણ જવાનાં, | ||
મેઘમંડળ કેરી રાહે, થઈશું રવાના, | ||
આવશે જ્યારે નિજ લોક લેવા. |
Phonetic English
12, 12, 12, 8 Swaro : 6, 8, 6, 6, Tek | ||
"It may be at morn when the day is awakening" | ||
Tune: | S.S.163 | |
Kartaa: | H. L. Turnaraa | |
Anu.: | Obert Ward | |
Tek: | Re priya Isu, shi vaar? Shi vaar? Kyaare thaay harsh-pokaar? - | |
"Isu, Aavyaa ! Hallelujah! Hallelujah! Amen !" (2) | ||
1 | Isu aave ! Kadaach jyaare prabhaat ughade, | |
Suryanaa tejamaa raatno andhaar pigale, | ||
Tyaare te aave puraa gauravane bale, | ||
Jagamaathi Tenaa Lok Levaa. | ||
2 | Te aave, kadaach bapor ke sandhyaa taane, | |
Ke madharaat chamake jem tejomay din jaane! | ||
Tenaa gauravanaa chamakit laakholaakh bhaane, | ||
Jagamaathi Tenaa Lok Levaa. | ||
3 | Mahimaavant santo ne dutoni savaari ! | |
Hosaanaa gaati fojone anhi utaari ! | ||
Nij bhaale krupaa tejavaan mugatasam dhaari, | ||
Jagamaathi Tenaa Lok Levaa. | ||
4 | Re sukh ! Re ullaas ! Mrutyu vin jo chadavaanaa | |
Vin rog ne rudan, vin dar aapan javaanaa, | ||
Meghamandal keri raahe, thaishu ravaanaa, | ||
Aavashe jyaare nij lok levaa. |
Image
Media - Hymn Tune : Christ Returneth - Sung By Mr.Nilesh Earnest