84: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
 
(2 intermediate revisions by the same user not shown)
Line 13: Line 13:
|-
|-
|
|
|કો જન તેના સદ્ગુણ જાણે? પૂરો તેને કોણ વખાણે?
|કો જન તેના સદ્દગુણ  જાણે? પૂરો તેને કોણ વખાણે?
|-
|-
|
|

Latest revision as of 10:08, 4 June 2021

૮૪ - ખ્રિસ્ત સર્વ શુભ ઉપમા યોગ્ય છે

૮૪ - ખ્રિસ્ત સર્વ શુભ ઉપમા યોગ્ય છે
(ચરણાકુલ)
કર્તા : જે. વી. એસ. ટેલર
શી ઉપમા ઈસુને દઈએ? શાં દષ્ટાંતો તેનાં કહીએ?
કો જન તેના સદ્દગુણ જાણે? પૂરો તેને કોણ વખાણે?
જાણો, ઈસુ સૂર્ય પ્રકાશી, તે બહુ તેજ કરે આકાશી,
પાતક, અંધ બધું તે કાઢે, પાતક, ઠંડક સર્વ મટાડે.
ઈસુ અન્ન વળી આકાશી, ખાધે જીવન છે અવિનાશી;
જીવનદાયક અન્ન જ ખાઉં, દુ:ખ, મરણથી છૂટો થાઉં.
ઈસુ જીવનઝરણ છે જાણી નહિ ખૂટે તે પીઉં પાણી;
પીધે તરસ કદી નહિ લાગે, અવર કદી આત્મા નહિ માગે.
ઈસુ દ્રાક્ષાવેલો જાણું, વિશ્વાસી સહુ ડાળી માનું;
તેથી રસ, ફળ, ફૂલો આવે, સહુ બળ શોભા તે જ કરાવે.
ઈસુ યજ્ઞ થયો જગ માટે, પ્રાણ તજ્યો અપરાધી સાટે;
તે પર ભાવ ધરી મન રાખું, દોષ-નિવારણના ગુણ તાકું.
ઈસુ અચળ શિલાના જેવો, તે પર ઘરનો પાયો દેવો;
દ્રઢ વિશ્વાસ ધરી તે નાખું, દઢ રહેવાની આશા રાખું,
એ ઉપરાંત ઘણી ઉપમા છે, કોણ જ લેખું પૂરું વાંચે?
સહુ ભૂમંડળ જોતાં જઈએ, તો પણ સર્વ પૂરું વાંચે?
સહુ ભૂંમંડળ જોતાં જઈએ, તો પણ સર્વ અધૂરાં રહીએ.

Phonetic English

84 - Khrist Sarv Shubh Upamaa Yogya Che
(Charanaakul)
Kartaa : J. V. S. Taylor
1 Shi upamaa isune daiae? Shaa drishtaanto tenaa kahiae?
Ko jan tenaa sadgun jaane? Puro tene kon vakhaane?
Jaano, isu surya prakaashi, te bahu tej kare aakaashi,
Paatak, andh bahu te kaadhe, paatak, thandak sarv mataade.
2 Isu ann vali aakaashi, khaadhe jeevan che avinaashi;
Jeevandaayak ann aj khau, dukh, maranthi chuto thau.
Isu jeevanjharan che jaani nahi khute te piu paani;
Pidhe taras kadi nahi laage, avar kadi aatmaa nahi maage.
3 Isu draakshaavelo jaanu, vishwaasi sahu daali maanu;
Tethi ras, phal, phoolo aave, sahu bal shobhaa tej karaave.
Isu yagya thayo jag maate, praan tajyo aparaadhi saate;
Te par bhaav dhari man raakhu, dosh-nivaarananaa gun taaku.
4 Isu achal shilaanaa jevo, te par gharano paayo devo;
Dhrudh vishwaas dhaari te naakhu, drudh rahevaani aashaa raakhu,
Ae uparaant ghani upamaa che, kon aj lekhu puru vaanche?
Sahu bhumandad jotaa jaiae, to pan sarv puru vaache?
Sahu bhumandal jotaa jaiae, to pan sarv ahuraa rahiae.

Image


Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Kalavati Like 326 No.Song