32: Difference between revisions
Jump to navigation
Jump to search
(One intermediate revision by the same user not shown) | |||
Line 10: | Line 10: | ||
|- | |- | ||
|ટેક : | |ટેક : | ||
|હે પ્રભુ, પ્રાણના નાથ, તમને નમું , આપ ચરણે પડી આ પ્રભાતે | |હે પ્રભુ, પ્રાણના નાથ, તમને નમું , આપ ચરણે પડી આ પ્રભાતે. | ||
|- | |- | ||
|૧ | |૧ | ||
Line 37: | Line 37: | ||
|- | |- | ||
|૫ | |૫ | ||
| | |ભવિષ અંધારિયું, મુજ આગળ પડયું, ભોમિયા ભવિષના થાવ વાટે | ||
|- | |- | ||
| | | |
Latest revision as of 21:36, 27 May 2021
૩૨ - પરોઢ સ્તુતિ
ઝૂલણા વૃત્ત | |
કર્તા : | એન .જે. જયેશ |
ટેક : | હે પ્રભુ, પ્રાણના નાથ, તમને નમું , આપ ચરણે પડી આ પ્રભાતે. |
૧ | પ્રાણની આ બત્તી, સળગતી રહી પતિ, આપ મરજી વતી ક્ષેમ જાતે; |
જિંદગીના નભે, એક આ તારલી તે ચગો આપ મહિમા જ માટે; હે. | |
૨ | અધિક વરસ્યા કરે આપ ઉપકાર તો, અધમ, ઉડાઉ હું રંક માથે; |
કદર તેની કરી નજર બદ પરહરી, હું જઉં સાંકડી સ્વર્ગ વાટે.હે. | |
૩ | મુજ મતિ, સમજ ને જ્ઞાનના આગિયા કેમ કરી ટાળશે તિમિર જાતે; |
આપ રવિજ્યોત થઈ દોરજો દાસને, આપજો સદમતિ સર્વ વાતે.હે. | |
૪ | આયુ અડધું ગયું, નિંદમાં તો નર્યું, અડધ ગયું જગત જંજાળ માટે; |
આયુ આ ડગમગુ, મરણ આ લગભગુ, ભાન દો કે ભજું વિશ્વનાથેહે. | |
૫ | ભવિષ અંધારિયું, મુજ આગળ પડયું, ભોમિયા ભવિષના થાવ વાટે |
સ્વાર્થ, મદ, મોહને લોભના ખાડથી, અંધને દોરજો દેવ જાતે.હે. | |
૬ | અબળનું બળ તમે, નાથ દીનના તમે, આમ માલિક છો મુજ માથે; |
આપ આધાર છો, દુ:ખમાં વ્હાર છો, દોરજો રંકને આપ હાથે.હે. |
Phonetic English
Jhulana Vrutt | |
Kartaa : | A.J. J' |
Tek : | He prabhu, praanna naath. tamne namu, aap charane padi aa prabhaate |
1 | Praanani aa batti, sadagati rahi pati, aap maraji vati kshem jaate; |
Jindagina nabhe, aek aa taarli te chago aap mahima j maate; he. | |
2 | Adhik varasya kare aap upakaar to, adham, udaau hu rank maathe; |
Kadar teni kari najar bad parahari, hu jau saankadi swarg vaate.He. | |
3 | Muj mati, samaj ne gyaanana aagiya kem kari taalshe timir jaate; |
Aap ravijyot thai dorajo daasne, aapjo sadamati sarv vaate. He. | |
4 | Aayu adadhu gayu, ninadama to naryu, adadh gayu jagat janjaal maate; |
Aayu aa dagamagu, maran aa lagabhagu, bhaan do ke bhaju vishwanathehe. | |
5 | Bhavishya andhaariyu, muj aagad padayu, bhomiya bhavishana thaav vaate |
Swaarth, mad, mohane lobhna khaadathi, andhne dorajo dev jaate. He. | |
6 | Abalnu bal tame, naath dinana tame, aap maalik cho muj maathe; |
Aap aadhaar cho, dukhma vhaar cho, dorajo rankane aap haathe. He. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod