313: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૩૧૩ - પ્રભુ, મારી સહાય કરો == {| |+૩૧૩ - પ્રભુ, મારી સહાય કરો |- |ટેક: |મનમાં...")
 
 
(9 intermediate revisions by 5 users not shown)
Line 10: Line 10:
|-
|-
|૧
|૧
|ઘોર સંધારું પથ નવ સૂઝે, સતનગરીને પામું કેમે?
|ઘોર અંધારું  પથ નવ સૂઝે, સતનગરીને પામું કેમે?
|-
|-
|
|
|હાથ ગ્રહી લો, હે મુજ સ્વામી, પ્રેમનો પંથ બતાવો..... પ્રબુજી.
|હાથ ગ્રહી લો, હે મુજ સ્વામી, પ્રેમનો પંથ બતાવો..... પ્રભુજી.
|-
|-
|
|
|-
|-
|૨
|૨
|વાસ કરો માર જીવનમાં, વસી જાઓ મારાં નયનોમાં,
|વાસ કરો મારા જીવનમાં, વસી જાઓ મારાં નયનોમાં,
|-
|-
|
|
Line 29: Line 29:
|-
|-
|
|
|ધાર વહી જે થંભે તમારા, તેમાં મને ન'વડાવો..... પ્રભુજી.
|ધાર વહી જે થંભે તમારા, તેમાં મને ન'વડાવો... પ્રભુજી.
|}
|}
== Phonetic English ==
{|
|+313 - Prabhu, Maari Sahaay Karo
|-
|Tek:
|Manamaa deep jalaavo, prabhuji maara !
|-
|
|-
|1
|Ghor andhaaru path nav soojhe, satanagarine paamu keme?
|-
|
|Haath grahi lo, he muj svaami, premano panth bataavo..... Prabuji.
|-
|
|-
|2
|Vaas karo mara jeevanamaa, vasi jaao mara nayanomaa,
|-
|
|Thambhe taaran maaru karyu chhe, maara dilamaa aavo.. Prabhuji.
|-
|
|-
|3
|Praan didho chhe paapine maate, thambhe jadaayaa maare saate,
|-
|
|Dhaar vahi je thambhe tamaara, temaa mane n'vadaavo..... Prabhuji.
|}
==Image==
[[File:Guj313.JPG|500px]]
==Media - Traditional Tune - Sung By C.Vanveer==
{{#widget:Html5mediaAudio
|url={{filepath:313 Man Ma Deep Jalavo_Traditional Tune_Cassette.mp3}}}}
==Media - Composition By : Late Mr. Manu Bhai Rathod ==
{{#widget:Html5mediaAudio|url={{filepath:313 Man Ma Deep Jalavo_Manu Bhai.mp3}}}}
==Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Shivrajni==
{{#widget:Html5mediaAudio|url={{filepath:313 Man Ma Deep Jalavo_Johnson Mama+.mp3}}}}
==Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Sarang==
{{#widget:Html5mediaAudio|url={{filepath:313 Man Ma Deep Jalavo_Johnson Mama.mp3}}}}

Latest revision as of 12:12, 23 January 2021

૩૧૩ - પ્રભુ, મારી સહાય કરો

૩૧૩ - પ્રભુ, મારી સહાય કરો
ટેક: મનમાં દીપ જલાવો, પ્રભુજી મારા !
ઘોર અંધારું પથ નવ સૂઝે, સતનગરીને પામું કેમે?
હાથ ગ્રહી લો, હે મુજ સ્વામી, પ્રેમનો પંથ બતાવો..... પ્રભુજી.
વાસ કરો મારા જીવનમાં, વસી જાઓ મારાં નયનોમાં,
થંભે તારણ મારું કર્યું છે, મારા દિલમાં આવો.. પ્રભુજી.
પ્રાણ દીધો છે પાપીને માટે, થંભે જડાયા મારે સાટે,
ધાર વહી જે થંભે તમારા, તેમાં મને ન'વડાવો... પ્રભુજી.

Phonetic English

313 - Prabhu, Maari Sahaay Karo
Tek: Manamaa deep jalaavo, prabhuji maara !
1 Ghor andhaaru path nav soojhe, satanagarine paamu keme?
Haath grahi lo, he muj svaami, premano panth bataavo..... Prabuji.
2 Vaas karo mara jeevanamaa, vasi jaao mara nayanomaa,
Thambhe taaran maaru karyu chhe, maara dilamaa aavo.. Prabhuji.
3 Praan didho chhe paapine maate, thambhe jadaayaa maare saate,
Dhaar vahi je thambhe tamaara, temaa mane n'vadaavo..... Prabhuji.

Image

Media - Traditional Tune - Sung By C.Vanveer

Media - Composition By : Late Mr. Manu Bhai Rathod

Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Shivrajni

Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Sarang