14: Difference between revisions

93 bytes added ,  15 July 2013
No edit summary
Line 2: Line 2:
{|
{|
|+૧૪ - ઈશ્વરસ્તુતિ
|+૧૪ - ઈશ્વરસ્તુતિ
 
|-
(રાગ : ભીમપલાસ)
|(રાગ : ભીમપલાસ)
કર્તા : જે. એસ. પ્રકાશ
|-
 
|કર્તા :  
ટેક: હે યહોવા, તુજ આધાર, તું વિણ જગમાં હું લાચાર,     
|જે. એસ. પ્રકાશ
મુજ પર તારી પ્રીતિ અપાર.
|-
 
|ટેક:
ગઢ મજબૂત અને કિલ્લો મારો, હે પ્રભુ, તું છે તારણહારો,
|હે યહોવા, તુજ આધાર, તું વિણ જગમાં હું લાચાર,     
શત્રુ સૈન્યથી નમુજને બચાવે, સ્તુતિને યોગ્ય, એક પ્રભુ, તું છે.
|-
 
|
૨ મૃત્યુબંધન ધેરે મુજને, દુષ્ટનાં મોજાં ડરાવો મુજને,
|મુજ પર તારી પ્રીતિ અપાર.
સંકટમાં પોકાર, પ્રભુ, સુણજે, આકાશનામી નીચે ઊતરજે.
|-
 
|
૩ તારી પ્રસન્નતા મનમાં રાખું, ન્યાયીપણાનું ફળ હું ચાખું,
|ગઢ મજબૂત અને કિલ્લો મારો,
અંતરની પ્રભુ શુદ્ધિ માગે, શુદ્ધ જનો તુજ દર્શન પામે.
|હે પ્રભુ, તું છે તારણહારો,
 
|-
૪ તારા વિધિઓ સન્મુખ રાખું, તારા હુકમો સર્વ હું પાળું,
|
દુ:ખી જનને ખચીત બચીત બચાવે, ગર્વિષ્ઠ જનનો ગર્વ દબાવે.
|શત્રુ સૈન્યથી નમુજને બચાવે,
 
|સ્તુતિને યોગ્ય, એક પ્રભુ, તું છે.
૫ તું છે, યહોવા, દીપક સારો,  અંધારામાં છે પ્રકાશ મારો,
|-
તુજ તેજે સહુ તિમિર હેઠે છે, તુજ ક્રુપાએ વિજય મળે છે.
|
|મૃત્યુબંધન ધેરે મુજને,
|દુષ્ટનાં મોજાં ડરાવો મુજને,
|-
|
|સંકટમાં પોકાર, પ્રભુ, સુણજે,
|આકાશનામી નીચે ઊતરજે.
|-
|
|તારી પ્રસન્નતા મનમાં રાખું,
|ન્યાયીપણાનું ફળ હું ચાખું,
|-
|
|અંતરની પ્રભુ શુદ્ધિ માગે,
|શુદ્ધ જનો તુજ દર્શન પામે.
|-
|
|તારા વિધિઓ સન્મુખ રાખું,
|તારા હુકમો સર્વ હું પાળું,
|-
|
|દુ:ખી જનને ખચીત બચીત બચાવે,
|ગર્વિષ્ઠ જનનો ગર્વ દબાવે.
|-
|
|તું છે, યહોવા, દીપક સારો, 
|અંધારામાં છે પ્રકાશ મારો,
|-
|
|તુજ તેજે સહુ તિમિર હેઠે છે,
|તુજ ક્રુપાએ વિજય મળે છે.


|}
|}
Anonymous user