139: Difference between revisions
→૧૩૯ - ઈસુના પ્રગટ થવાની આશા
Rrishujain (talk | contribs) (Created page with "==૧૩૯ - ઈસુના પ્રગટ થવાની આશા== {| |+૧૩૯ - ઈસુના પ્રગટ થવાની આશા |- | |સત્તાવ...") |
|||
Line 32: | Line 32: | ||
| | | | ||
|તોય વિજોગપણાને દુ:ખ બેઠા આકી રેણ. | |તોય વિજોગપણાને દુ:ખ બેઠા આકી રેણ. | ||
|- | |||
|૩ | |||
|હમણાં રજની છે બહુ કાળી, દુ:ખ ઘણું ને શોક, | |||
|- | |||
| | |||
|છે સંદેહ ઘણા મન માંહે જાણે આશા ફોડ. | |||
|- | |||
| | |||
|તન મનનો એ થાક ઘણો છે, જોતાં પ્રભુની વાટ; | |||
|- | |||
| | |||
|મુખ વિકરાળ કરીને રહે છે, ચોગરદા ગભરાટ. | |||
|- | |||
|૪ | |||
|અરે પ્રભાત તણા શુભ તારા, તારી જોત જણાવ; | |||
|- | |||
| | |||
|તુજ ઉપકીર્ણ તણે અજવાળે માન્ય થશે અમ ભાવ. | |||
|- | |||
| | |||
|સૂર્ય તણા પરિપૂર્ણ પ્રકાશે તૃપ્ત થશે અમ આશા, | |||
|- | |||
| | |||
|ત્યાં લગ કંઈ અંધાર દબાવી આપો અલ્પ પ્રકાશ. | |||
|- | |||
|૫ | |||
|હે પ્રભુ, વાક્ય ખરું છે તારું, "વીતી રાત જનાર; | |||
|- | |||
| | |||
|અજવાળાની જીત થવાની, ધન્ય પ્રભાત થનાર." | |||
|- | |||
| | |||
|વેણે જશે ન વ્યર્થ એ જાણી ધરીએ દઢ વિશ્વાસ; | |||
|- | |||
| | |||
|આ સુખદેણ વચનમાં હર્ખી નહિ તજીએ શુભ આશ. | |||
|} | |||
== Phonetic English == | |||
{| | |||
|+139 – Isu nu pragat thavani aasha | |||
|- | |||
| | |||
|Sataavisi ke sharanaagar | |||
|- | |||
|Karta : | |||
|J. V S Tailor | |||
|- | |||
|1 | |||
|Pragat thashe re Isu kyare ? kyare Prabhu dekhay ? | |||
|- | |||
| | |||
|Kyare uday thaya ne kaaje ugman laal janaay ? | |||
|- | |||
| | |||
|Vaat ghani am jota behta, jaagya aakhi raat, | |||
|- | |||
| | |||
|Kyare boom pad eke aavyo bhakt tano shubh naath? | |||
|- | |||
|2 | |||
|Ek pachi bijo parlok, snehi ek a ek; | |||
|- | |||
| | |||
|Sang vina am ekalvaase khinn chiye, vin tek. | |||
|- | |||
| | |||
|Mitra gaya tyan raat nathi re, kadiye a raat ven, | |||
|- | |||
| | |||
|Toy vijogpanaa ne dukh betha aaki ren. | |||
|- | |- | ||
|૩ | |૩ |