352: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
No edit summary
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 5: Line 5:
|-
|-
|ટેક:
|ટેક:
|શી સરિતા પ્રીતની, તે શુદ્ધિ કરે સહુ ચિત્તની.
|શી વહે સરિતા પ્રીતની, તે શુદ્ધિ કરે સહુ ચિત્તની.
|-
|-
|
|
Line 25: Line 25:
|-
|-
|૪
|૪
|શીતળા નિર્મળ છે જળ તેનું, તૃષા માટે તૃષિતની. શી.
|શીતળ નિર્મળ છે જળ તેનું, તૃષા મટે તૃષિતની. શી.
|-
|-
|
|
Line 43: Line 43:
|-
|-
|Tek:
|Tek:
|Shi sarita preetani, te shuddhi kare sahu chittani.
|Shi vahe sarita preetani, te shuddhi kare sahu chittani.
|-
|-
|
|
Line 79: Line 79:
[[File:Guj352.JPG|500px]]
[[File:Guj352.JPG|500px]]


==Media - Composition By : Late Mr. ManuBhai Rathod==
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Khamaj==
{{#widget:Html5mediaAudio|url={{filepath:352 Shi Vahe Sarita Prit ni.mp3}}}}
{{#widget:Html5mediaAudio|url={{filepath:352 Shi Vahe Sarita Prit Ni_Manu Bhai_Cassette.mp3}}}}

Latest revision as of 17:00, 10 June 2020

૩૫૨ - પ્રીતિની સરીતા

૩૫૨ - પ્રીતિની સરીતા
ટેક: શી વહે સરિતા પ્રીતની, તે શુદ્ધિ કરે સહુ ચિત્તની.
સુંદર સ્વરથી વહેતી વહેતી, આવે નજીક પતિતની. શી.
પાપી, પીડિત, દુ:ખિત મનને આપે શાંતિ નિતની. શી.
છે સુખ કરતા એ શુભ સરિતા બધાં નિરાશ શ્રમિતની. શી.
શીતળ નિર્મળ છે જળ તેનું, તૃષા મટે તૃષિતની. શી.
જીવનજળ આ પીજો પાજો, મુક્તિ સધાશે પતિતની. શી.
હર્ષિત થાઓ સ્નાન કરીને, સ્તુતિકરો સહુ ખ્રિસ્તની. શી.

Phonetic English

352 - Preetini Sareeta
Tek: Shi vahe sarita preetani, te shuddhi kare sahu chittani.
1 Sundar svarathi vaheti vaheti, aave najeek patitani. Shi.
2 Paapi, peedit, dukhit manane aape shaanti nitani. Shi.
3 Chhe sukh karata e shubh sarita badhaan niraash shramitani. Shi.
4 Sheetala nirmal chhe jal tenun, trasha maate trashitani. Shi.
5 Jeevanajal aa peejo paajo, mukti sadhaashe patitani. Shi.
6 Harshit thaao snaan kareene, stutikaro sahu Khristani. Shi.

Image

Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Khamaj