352: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
|||
(4 intermediate revisions by 2 users not shown) | |||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
|ટેક: | |ટેક: | ||
|શી સરિતા પ્રીતની, તે શુદ્ધિ કરે સહુ ચિત્તની. | |શી વહે સરિતા પ્રીતની, તે શુદ્ધિ કરે સહુ ચિત્તની. | ||
|- | |- | ||
| | | | ||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
|૪ | |૪ | ||
| | |શીતળ નિર્મળ છે જળ તેનું, તૃષા મટે તૃષિતની. શી. | ||
|- | |- | ||
| | | | ||
Line 43: | Line 43: | ||
|- | |- | ||
|Tek: | |Tek: | ||
|Shi sarita preetani, te shuddhi kare sahu chittani. | |Shi vahe sarita preetani, te shuddhi kare sahu chittani. | ||
|- | |- | ||
| | | | ||
Line 78: | Line 78: | ||
==Image== | ==Image== | ||
[[File:Guj352.JPG|500px]] | [[File:Guj352.JPG|500px]] | ||
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Khamaj== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:352 Shi Vahe Sarita Prit Ni_Manu Bhai_Cassette.mp3}}}} |
Latest revision as of 17:00, 10 June 2020
૩૫૨ - પ્રીતિની સરીતા
ટેક: | શી વહે સરિતા પ્રીતની, તે શુદ્ધિ કરે સહુ ચિત્તની. |
૧ | સુંદર સ્વરથી વહેતી વહેતી, આવે નજીક પતિતની. શી. |
૨ | પાપી, પીડિત, દુ:ખિત મનને આપે શાંતિ નિતની. શી. |
૩ | છે સુખ કરતા એ શુભ સરિતા બધાં નિરાશ શ્રમિતની. શી. |
૪ | શીતળ નિર્મળ છે જળ તેનું, તૃષા મટે તૃષિતની. શી. |
૫ | જીવનજળ આ પીજો પાજો, મુક્તિ સધાશે પતિતની. શી. |
૬ | હર્ષિત થાઓ સ્નાન કરીને, સ્તુતિકરો સહુ ખ્રિસ્તની. શી. |
Phonetic English
Tek: | Shi vahe sarita preetani, te shuddhi kare sahu chittani. |
1 | Sundar svarathi vaheti vaheti, aave najeek patitani. Shi. |
2 | Paapi, peedit, dukhit manane aape shaanti nitani. Shi. |
3 | Chhe sukh karata e shubh sarita badhaan niraash shramitani. Shi. |
4 | Sheetala nirmal chhe jal tenun, trasha maate trashitani. Shi. |
5 | Jeevanajal aa peejo paajo, mukti sadhaashe patitani. Shi. |
6 | Harshit thaao snaan kareene, stutikaro sahu Khristani. Shi. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Khamaj