13: Difference between revisions
Jump to navigation
Jump to search
Line 15: | Line 15: | ||
|ન પોતે સ્વાહાથે મનુષ્યો કરાયા; | |ન પોતે સ્વાહાથે મનુષ્યો કરાયા; | ||
|- | |- | ||
| | |||
|પ્રજા સર્વ તેની છીએ લોક સંધા, | |પ્રજા સર્વ તેની છીએ લોક સંધા, | ||
|સદા તે તણા બીડના મેષ બંદા. | |સદા તે તણા બીડના મેષ બંદા. | ||
Line 22: | Line 23: | ||
|ઘણાં ગીતથી ને તણે ઘેર બેસો; | |ઘણાં ગીતથી ને તણે ઘેર બેસો; | ||
|- | |- | ||
| | |||
|યહોવા તણો પાડ આભાર માનો, | |યહોવા તણો પાડ આભાર માનો, | ||
|ખરું નામ તેનું કહી ધન્ય જાણો. | |ખરું નામ તેનું કહી ધન્ય જાણો. | ||
Line 29: | Line 31: | ||
|સદાકાળ ક્ર્પા થકી વર્તનારો; | |સદાકાળ ક્ર્પા થકી વર્તનારો; | ||
|- | |- | ||
| | |||
|ખરે, સત્યતા પેઢી પેઢી જ ચાલે, | |ખરે, સત્યતા પેઢી પેઢી જ ચાલે, | ||
|ટકે સર્વદા, ના ચળે કોઈ કાળે. | |ટકે સર્વદા, ના ચળે કોઈ કાળે. | ||
|} | |} |
Revision as of 22:20, 15 July 2013
૧૩ – ઈશ્વરનું સ્તોત્ર
૧ | કરો ગાન, સૌ દેશના લોક, સંગે, | યહોવા વિષે સર્વે ગાઓ ઉમંગે; |
તમો પાસ આવી કરી ગાન માનો, | યહોવા વિના કો નથી દેવ જાણો. | |
૨ | યહોવા તણે હાથ લોકો સ્રજાયા, | ન પોતે સ્વાહાથે મનુષ્યો કરાયા; |
પ્રજા સર્વ તેની છીએ લોક સંધા, | સદા તે તણા બીડના મેષ બંદા. | |
૩ | ઘણા પાડ સાથે પ્રભુદ્વાર પેસો, | ઘણાં ગીતથી ને તણે ઘેર બેસો; |
યહોવા તણો પાડ આભાર માનો, | ખરું નામ તેનું કહી ધન્ય જાણો. | |
૪ | યહોવા નક્કી છે સદા શ્રેષ્ઠ ન્યારો, | સદાકાળ ક્ર્પા થકી વર્તનારો; |
ખરે, સત્યતા પેઢી પેઢી જ ચાલે, | ટકે સર્વદા, ના ચળે કોઈ કાળે. |