323: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૩૨૩ - અથાગ દયા == {| |+૩૨૩ - અથાગ દયા |- |૧ |ઊંડી દયા ! શું મુજ પર ? મુજ સમ મુખ...")
 
No edit summary
 
(7 intermediate revisions by 4 users not shown)
Line 16: Line 16:
|-
|-
|
|
|સુણ્યો નહિ તેનો પોકાર, દુભાવ્યો હજાનો વાર.  
|સુણ્યો નહિ તેનો પોકાર, દુભાવ્યો હજારો વાર.  
|-
|-
|
|
Line 32: Line 32:
|-
|-
|
|
|ખાતરી થઈ પ્રભુ છે પ્રીતિ, ઈસુ રડે, ચાહે નિત.
|ખાતરી થઈ પ્રભુ છે પ્રીત, ઈસુ રડે, ચાહે નિત.
|-
|-
|
|
|-
|-
|૫
|૫
|મારા તારનાર, તારું ઉર દયા વડે ચે ભરપૂર;
|મારા તારનાર, તારું ઉર દયા વડે છે ભરપૂર;
|-
|-
|
|
|સાંભળ પ્રાર્થ, કર અંગીકાર, ને પાપો ભૂંસ બેસુમાર.
|સાંભળ પ્રાર્થ, કર અંગીકાર, ને પાપો ભૂંસ બેસુમાર.
|}
|}
== Phonetic English ==
{|
|+323 - Athaag Daya
|-
|
|-
|1
|Oondi daya ! Shu muj par ? Muj sam mukhy paapi par ?
|-
|
|Prabhuno shu bhaare kop maara parathi thaay alop ?
|-
|
|-
|2
|Me todaya prabhuna nem, ganakaaryo nahi teno prem;
|-
|
|Sunyo nahi teno pokaar, dubhaavyo hajaaro vaar.
|-
|
|-
|3
|Haal pastaavik de tu man, paap maate karu rudan;
|-
|
|Aadaai kero tyaag karu, Isu par vishvaas dharun.
|-
|
|-
|4
|Taaranaar oobho chhe muj maat, ghaavaala prasaare haath;
|-
|
|Khaatari thai prabhu chhe preet, Isu rade, chaahe nit.
|-
|
|-
|5
|Maara taaranaar, taaru ur daya vade che bharapoor;
|-
|
|Saambhal praarth, kar angeekaar, ne paapo bhoons besumaar.
|}
==Image==
[[File:Guj323.JPG|500px]]
==Media - Hymn Tune : Pleyel==
{{#widget:Html5mediaAudio|url={{filepath:Pleyel +  Depth of Mercy ! Can There Be + Chris Fleischer, Pipe Organ- Children Of The Heavenly King -.mp3}}}}
==Media - Hymn Tune : Pleyel - Sung By C.Vanveer==
{{#widget:Html5mediaAudio
|url={{filepath:323_Undi_Dya_Su_Muj_Par_Pleyel_Cassette_Vanveer.mp3}}}}
==Media - Hymn Tune : Seymour==
{{#widget:Html5mediaAudio|url={{filepath:Seymour + Depth Of Mercy-Pipe01C-128-CAM_1172914497.mp3}}}}

Latest revision as of 13:59, 26 August 2019

૩૨૩ - અથાગ દયા

૩૨૩ - અથાગ દયા
ઊંડી દયા ! શું મુજ પર ? મુજ સમ મુખ્ય પાપી પર ?
પ્રભુનો શું ભારે કોપ મારા પરથી થાય અલોપ ?
મેં તોડયા પ્રભુના નેમ, ગણકાર્યો નહિ તેનો પ્રેમ;
સુણ્યો નહિ તેનો પોકાર, દુભાવ્યો હજારો વાર.
હાલ પસ્તાવિક દે તું મન, પાપ માટે કરું રુદન;
આડાઈ કેરો ત્યાગ કરું, ઈસુ પર વિશ્વાસ ધરું.
તારનાર ઊભો છે મુજ માટ, ઘાવાળા પ્રસારે હાથ;
ખાતરી થઈ પ્રભુ છે પ્રીત, ઈસુ રડે, ચાહે નિત.
મારા તારનાર, તારું ઉર દયા વડે છે ભરપૂર;
સાંભળ પ્રાર્થ, કર અંગીકાર, ને પાપો ભૂંસ બેસુમાર.

Phonetic English

323 - Athaag Daya
1 Oondi daya ! Shu muj par ? Muj sam mukhy paapi par ?
Prabhuno shu bhaare kop maara parathi thaay alop ?
2 Me todaya prabhuna nem, ganakaaryo nahi teno prem;
Sunyo nahi teno pokaar, dubhaavyo hajaaro vaar.
3 Haal pastaavik de tu man, paap maate karu rudan;
Aadaai kero tyaag karu, Isu par vishvaas dharun.
4 Taaranaar oobho chhe muj maat, ghaavaala prasaare haath;
Khaatari thai prabhu chhe preet, Isu rade, chaahe nit.
5 Maara taaranaar, taaru ur daya vade che bharapoor;
Saambhal praarth, kar angeekaar, ne paapo bhoons besumaar.

Image

Media - Hymn Tune : Pleyel

Media - Hymn Tune : Pleyel - Sung By C.Vanveer

Media - Hymn Tune : Seymour