13: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
|||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
| | | | ||
૧ | ૧ | ||
|કરો ગાન, સૌ દેશના લોક, સંગે, | |||
|યહોવા વિષે સર્વે ગાઓ ઉમંગે; | |યહોવા વિષે સર્વે ગાઓ ઉમંગે; | ||
|- | |- | ||
|તમો પાસ આવી કરી ગાન માનો, | |તમો પાસ આવી કરી ગાન માનો, | ||
|યહોવા વિના કો નથી દેવ જાણો. | |યહોવા વિના કો નથી દેવ જાણો. | ||
|- | |- | ||
|૨ | |૨ | ||
|યહોવા તણે હાથ લોકો સ્રજાયા, | |||
|ન પોતે સ્વાહાથે મનુષ્યો કરાયા; | |ન પોતે સ્વાહાથે મનુષ્યો કરાયા; | ||
|- | |- | ||
|પ્રજા સર્વ તેની છીએ લોક સંધા, | |પ્રજા સર્વ તેની છીએ લોક સંધા, | ||
|સદા તે તણા બીડના મેષ બંદા. | |સદા તે તણા બીડના મેષ બંદા. | ||
|- | |- | ||
|૩ | |૩ | ||
|ઘણા પાડ સાથે પ્રભુદ્વાર પેસો, | |||
|ઘણાં ગીતથી ને તણે ઘેર બેસો; | |ઘણાં ગીતથી ને તણે ઘેર બેસો; | ||
|- | |- | ||
Line 24: | Line 25: | ||
|ખરું નામ તેનું કહી ધન્ય જાણો. | |ખરું નામ તેનું કહી ધન્ય જાણો. | ||
|- | |- | ||
|૪ | |૪ | ||
|યહોવા નક્કી છે સદા શ્રેષ્ઠ ન્યારો, | |||
|સદાકાળ ક્ર્પા થકી વર્તનારો; | |સદાકાળ ક્ર્પા થકી વર્તનારો; | ||
|- | |- |
Revision as of 22:00, 15 July 2013
૧૩ – ઈશ્વરનું સ્તોત્ર
૧ |
કરો ગાન, સૌ દેશના લોક, સંગે, | યહોવા વિષે સર્વે ગાઓ ઉમંગે; |
તમો પાસ આવી કરી ગાન માનો, | યહોવા વિના કો નથી દેવ જાણો. | |
૨ | યહોવા તણે હાથ લોકો સ્રજાયા, | ન પોતે સ્વાહાથે મનુષ્યો કરાયા; |
પ્રજા સર્વ તેની છીએ લોક સંધા, | સદા તે તણા બીડના મેષ બંદા. | |
૩ | ઘણા પાડ સાથે પ્રભુદ્વાર પેસો, | ઘણાં ગીતથી ને તણે ઘેર બેસો; |
યહોવા તણો પાડ આભાર માનો, | ખરું નામ તેનું કહી ધન્ય જાણો. | |
૪ | યહોવા નક્કી છે સદા શ્રેષ્ઠ ન્યારો, | સદાકાળ ક્ર્પા થકી વર્તનારો; |
ખરે, સત્યતા પેઢી પેઢી જ ચાલે, | ટકે સર્વદા, ના ચળે કોઈ કાળે. |