121: Difference between revisions
→૧૨૧ - પ્રભુનું પુનરત્થાન
Rrishujain (talk | contribs) (Created page with "==૧૨૧ - પ્રભુનું પુનરત્થાન== {| |+૧૨૧ - પ્રભુનું પુનરત્થાન |- | |હરિગીત |- |કર...") |
|||
Line 11: | Line 11: | ||
|૧ | |૧ | ||
|ત્રાતા, જુઓ, જીવતો થયો! આજે પવિત્ર પ્રભાતમાં, | |ત્રાતા, જુઓ, જીવતો થયો! આજે પવિત્ર પ્રભાતમાં, | ||
|- | |||
| | |||
|તે ડંખ કાપી મૃત્યુનો પામ્યો વિજય સહુ વાતમાં; | |||
|- | |||
| | |||
|જગ ઊંઘતું પણ ખ્રિસ્ત ઊઠયો, ભોરમાં તજી ઘોરને; | |||
|- | |||
| | |||
|હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! જય જય તને. | |||
|- | |||
|૨ | |||
|વાડી મહીં, ચોકી તળે, મુદ્રિત કબરે દાટિયો, | |||
|- | |||
| | |||
|જાણે કદી ઊઠશે નહિ, વિશાળ પથ્થર ઢાંકિયો; | |||
|- | |||
| | |||
|પણ સૂર્ય શું ખાળ્યો ખળે, ઊઠયો ઈસુ ! દર્શન મધુ ! | |||
|- | |||
| | |||
|હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! જય જય બધું. | |||
|- | |||
|૩ | |||
|લેખો પ્રમાણે પાપ સારુ થંભ પર પોતે મર્યો, | |||
|- | |||
| | |||
|લેખો પ્રમાણે ઊઠતાં તે વિશ્વનો ત્રાતા ઠર્યો; | |||
|- | |||
| | |||
|"કોહવાણ તું જોશે નહિ," એ અગમ સત્ય જ સર્વદા: | |||
|- | |||
| | |||
|હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! જય જય સદા. | |||
|- | |||
|૪ | |||
|ઉત્થાન પ્રભુનું સાંભળી ઘેલાં બધાં ભયથી ચળ્યાં, | |||
|- | |||
| | |||
|પણ પ્રેમભીનાં નેણથી વા'લાં બધાં પ્રભુને મળ્યાં; | |||
|- | |||
| | |||
|આપણ બધા શુભ હ્રદયથી સુમિલાપ પ્રભુનો પામીશું: | |||
|- | |||
| | |||
|હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! જય જય ઈસુ. | |||
|} | |||
== Phonetic English == | |||
{| | |||
|+121 - Prabhunu Punaratthaan | |||
|- | |||
| | |||
|Harigeet | |||
|- | |||
|Kartaa : | |||
|Mahijibhai Hiraalaal | |||
|- | |||
|1 | |||
|Traataa ત્રાતા, જુઓ, જીવતો થયો! આજે પવિત્ર પ્રભાતમાં, | |||
|- | |- | ||
| | | |