48: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
Line 162: | Line 162: | ||
==Hymn Tune : St.Oswald- Sheet Music in Gujarati Notation == | ==Hymn Tune : St.Oswald- Sheet Music in Gujarati Notation == | ||
[[Media:St. Oswald + | [[Media:St. Oswald + Guj.Notation.jpg|Sheet Music (Piano)]] | ||
Line 169: | Line 169: | ||
==Hymn Tune : Stuttgart- Sheet Music in Gujarati Notation == | ==Hymn Tune : Stuttgart- Sheet Music in Gujarati Notation == | ||
[[Media:Stuttgart + Nicholas Hymn_Guj Notation. | [[Media:Stuttgart + Nicholas Hymn_Guj. Notation.jpg|Sheet Music (Piano)]] |
Revision as of 10:43, 9 November 2017
૪૮ - ઈશ્વરનું ગૌરવ
૮, ૭ સ્વરો | ||
(ગીતશાસ્ત્ર ૮) | ||
"Tune : | Stuttgart, or St. Oswald" | |
કર્તા : | જેમ્સ ગ્લાસગો | |
૧ | હે પરાત્પર, કેવું સારું | જગત મધ્યે તારું નામ ! |
આકાશ ઉપર ચમકનારું | તેં દેખાડયું તારું કામ. | |
૨ | ઘાવણાં બાળકોનાં મોંથી | તું પરાક્રમ લાવ્યો છે; |
એમ કરીને તેં એ ભયથી | શત્રુને દબાવ્યો છે. | |
૩ | તારા હાથે આકાશોને | શક્તિથી બનાવ્યાં છે; |
ચંદ્ર તથા તારાઓને, | એમને તેં ઠરાવ્યા છે. | |
૪ | માણસ કેવું છે કે એનો | એમ તું લે છે સમાચાર? |
કેવો આદમપૂત કે તેનો | એમ તું કરે છે ઉપકાર? | |
૫ | તેને તેં દૂતોથી નાનો | કીધો થોડી મુદત ભર; |
પછી મુગટ મહિમાવાળો | મૂક્યો તેના માથા પર. | |
૬ | તેને સર્વ વસ્તુઓ પર | તેં તો સોંપ્યો અધિકાર; |
ઘેટાં, ઢોર, વનપશુઓ | ને ક્ષેત્રનું હરેક જાનદાર. | |
૭ | પંખી વાયુંમાં વસનારું, | માછલું જેને જળમય ઠામ; |
હે પરાત્પર, કેવુ સારું | જગત મધ્યે તારું નામ ! |
Phonetic English
8, 7 Swaro | ||
(Geetshaastra 8) | ||
"Tune : | Stuttgart, or St. Oswald" | |
Kartaa : | James Glasglow | |
1 | He paratpar, kevu saaru | jagat madhye taaru naam ! |
Aakaash upar chamakanaru | te dekhaadyu taaru kaam. | |
2 | Dhaavana balakona mothi | tu paraakram laavyo che; |
Aem karine te ae bhaythi | shatrune dabaavyo che. | |
3 | Taara haathe aakaashone | shaktithi banavya che; |
Chandr tatha taaraone, | aemne te tharaavya che. | |
4 | Maanas kevu che ke aeno | aem tu le che samaachaar? |
Kevo aadamapoot ke teno | aem tu kare che upakaar? | |
5 | Tene te dutothi nano | kidho thodi mudat bhar; |
Pachi mugat mahimavaalo | mukyo tena maatha par. | |
6 | Tene sarv vastuo par | te to sopyo adhikaar; |
Gheta, dhor, vanapashuo | ne kshetranu harek jaanadaar. | |
7 | Pankhi vaayuma vasanaru, | maachalu jene jalamay thaam; |
He paraatpar, kevu saaru | jagat madhye taaru naam ! |
Image
Media - Hymn Tune : St.Oswald
Hymn Tune : St.Oswald- Sheet Music in Gujarati Notation
Media - Hymn Tune : Stuttgart