130: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૧૩૦ - વિજયી ખ્રિસ્ત== {| |+૧૩૦ - વિજયી ખ્રિસ્ત |- | |હર્ષદ્વજા |- | |(યશાયા ૬૩ ...")
 
No edit summary
 
(9 intermediate revisions by 4 users not shown)
Line 22: Line 22:
|-
|-
|૨
|૨
|એ તો પ્રભુ ખ્રિસ્ત ત્રા જ નકી ! ભારે ત્રણ તે હસ્ત થકી!
|એ તો પ્રભુ ખ્રિસ્ત ત્રાતા જ નકી ! ભારે થયું ત્રાણ તે હસ્ત થકી!
|-
|-
|
|
|સામૃથ્ર્ય છે, તારવા તેહ કને! ને તોડવા સૌ અરિબંધનને!
|સામર્થ્ય છે, તારવા તેહ કને! ને તોડવા સૌ અરિબંધનને!
|-
|-
|૩
|૩
|રે! સ્કતના ડાઘ આ કેમ હશે ? કાક્કે વહ્યું રક્ત સૌ પાપી વિષે!
|રે! રકતના ડાઘ આ કેમ હશે ? કાંકે વહ્યું રક્ત સૌ પાપી વિષે!
|-
|-
|
|
Line 40: Line 40:
|-
|-
|૫
|૫
|છે ગૌરવી રાજ્ય તેનું જ સદા, પે'રાવશે તેહેને તાજ બધા!
|છે ગૌરવી રાજ્ય તેનું જ સદા, પે'રાવશે તેહને તાજ બધા!
|-
|-
|
|
|ગાશે સુતુતિ ખ્રિસ્તની સંત બધા, ને યુદ્ધમાં પામશે જીત સદા!
|ગાશે સ્તુતિ ખ્રિસ્તની સંત બધા, ને યુદ્ધમાં પામશે જીત સદા!
|}
|}
== Phonetic English ==
{|
|+130 - Vijayi Khrist
|-
|
|Harshdvajaa
|-
|
|(Yashaayaa 63 ne Aadhaare)
|-
|
|"Who is this that comes"
|-
|Anu. :
|M. V. Mekavaan
|-
|1
|Aa kon aave? Mahaa yuddh jeeti ! Che vastramaa raktanaa daagh ati!
|-
|
|Poshaakamaa vaibhavi purn dise! Sandesh laave mahaa mukti vishe!
|-
|2
|Ae to prabhu khrist traata j naki ! Bhaare thayu traan te hast thaki!
|-
|
|Saamarthy che, taaravaa teh kane! Ne todavaa sau aribandhanane!
|-
|3
|Re! Raktanaa daagh aa kem hashe ? Kaanke vahyu rakt sau paapi vishe!
|-
|
|Haari gayaa tehanaa sarv ari ! Paachaa na uthe kadi koi fari!
|-
|4
|Traataa tani naam che stutya mahaa! Tenaa sahu kaam anant ahaa!
|-
|
|Biraajashe ae sadaa takhta pare! Kaanke sahyaa dukh je stambh pare!
|-
|5
|Che gauravi raajya tenu aj sadaa, pe'raavashe tehene taaj badhaa!
|-
|
|Gaashe stuti Khristni sant badhaa, ne yuddhmaa paamshe jeet sadaa!
|}
==Image==
[[File:Guj130.JPG|500px]]
==Media - Hymn Tune : Edom ==
{{#widget:Html5mediaAudio|url={{filepath:Edom + who IS THIS THAT COMES FROM EDOM.mp3}}}}
==Hymn Tune : Edom- Sheet Music  ==
[[Media:Edom + WHO IS THIS THAT COMES FROM EDOM.jpg|Sheet Music (Piano)]]
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod ==
{{#widget:Html5mediaAudio|url={{filepath:130 Aa Kon Ave_Manu Bhai_Cassette.mp3}}}}

Latest revision as of 11:15, 16 June 2017

૧૩૦ - વિજયી ખ્રિસ્ત

૧૩૦ - વિજયી ખ્રિસ્ત
હર્ષદ્વજા
(યશાયા ૬૩ ને આધારે)
"Who is this that comes"
અનુ. : એમ. વી. મેકવાન
આ કોણ આવે? મહા યુદ્ધ જીતી ! છે વસ્ત્રમાં રક્તના ડાઘ અતિ!
પોશાકમાં વૈભવી પૂર્ણ દિસે! સંદેશ લાવે મહા મુક્તિ વિષે!
એ તો પ્રભુ ખ્રિસ્ત ત્રાતા જ નકી ! ભારે થયું ત્રાણ તે હસ્ત થકી!
સામર્થ્ય છે, તારવા તેહ કને! ને તોડવા સૌ અરિબંધનને!
રે! રકતના ડાઘ આ કેમ હશે ? કાંકે વહ્યું રક્ત સૌ પાપી વિષે!
હારી ગયા તેહના સર્વ અરિ ! પાછા ન ઊઠે કદી કોઈ ફરી!
ત્રાતા તણું નામ છે સ્તુત્ય મહા! તેનાં સહુ કામ અદ્ભુત અહા!
બિરાજશે એ સદા તખ્ત પરે! કાંકે સહ્યાં દુ:ખ જે સ્તંભ પરે!
છે ગૌરવી રાજ્ય તેનું જ સદા, પે'રાવશે તેહને તાજ બધા!
ગાશે સ્તુતિ ખ્રિસ્તની સંત બધા, ને યુદ્ધમાં પામશે જીત સદા!

Phonetic English

130 - Vijayi Khrist
Harshdvajaa
(Yashaayaa 63 ne Aadhaare)
"Who is this that comes"
Anu. : M. V. Mekavaan
1 Aa kon aave? Mahaa yuddh jeeti ! Che vastramaa raktanaa daagh ati!
Poshaakamaa vaibhavi purn dise! Sandesh laave mahaa mukti vishe!
2 Ae to prabhu khrist traata j naki ! Bhaare thayu traan te hast thaki!
Saamarthy che, taaravaa teh kane! Ne todavaa sau aribandhanane!
3 Re! Raktanaa daagh aa kem hashe ? Kaanke vahyu rakt sau paapi vishe!
Haari gayaa tehanaa sarv ari ! Paachaa na uthe kadi koi fari!
4 Traataa tani naam che stutya mahaa! Tenaa sahu kaam anant ahaa!
Biraajashe ae sadaa takhta pare! Kaanke sahyaa dukh je stambh pare!
5 Che gauravi raajya tenu aj sadaa, pe'raavashe tehene taaj badhaa!
Gaashe stuti Khristni sant badhaa, ne yuddhmaa paamshe jeet sadaa!

Image

Media - Hymn Tune : Edom

Hymn Tune : Edom- Sheet Music

Sheet Music (Piano)

Media - Composition By : Late Mr. ManuBhai Rathod