99: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૯૯ - ઊંચકી ચલાવ્યો== {| |+૯૯ - ઊંચકી ચલાવ્યો |- |(રાગ : |દીવડો બુઝાયો આજે) |- |ક...") |
|||
Line 56: | Line 56: | ||
| | | | ||
|જીવન તવ ચરણે અરપીને, દાસ સદા રહું તારો - શૂળીએ. | |જીવન તવ ચરણે અરપીને, દાસ સદા રહું તારો - શૂળીએ. | ||
|} | |||
== Phonetic English == | |||
{| | |||
|+99 - Uchaki Chalaavyo | |||
|- | |||
|(Raag : | |||
|Divado Buzaayo Aaje) | |||
|- | |||
|Kartaa : | |||
|N. J. Jayesh | |||
|- | |||
|Tek : | |||
|Uchaki chalaavyo, kone Uchaki chalaavyo ! Shudiae re re kone chadaavyo ! | |||
|- | |||
| | |||
|Kone jadaavyo, thambhe kone jadaavyo ! Shudiae re re kone chadaavyo ! | |||
|- | |||
|1 | |||
|Khuda hato ae prem swarupaa, rahem rahi hrudaye shu anupaa, | |||
|- | |||
| | |||
|Aene, shu aene shire kantak taaj chadaavyo !- Shudiae. | |||
|- | |||
|2 | |||
|"Maaf karo, he bandhav pyaaro, ek nahi pan vaar hajaaro," | |||
|- | |||
| | |||
|Sheekavanaaro aevu, tene chaabukathi fatakaaryo - Shudiae. | |||
|- | |||
|૩ | |||
|જેના હાથ કરે સૌ સાજા, પાય દયાનાં કામો જાત, | |||
|- | |||
| | |||
|ખીલા હાથ પગોએ ઠોકી, ઠોકી જકડી માર્યો - Shudiae. | |||
|- | |||
|૪ | |||
|જેના મુખડે હાસ્ય ફરકતું, સ્નેહ, દયા જે નયનો રતું, | |||
|- | |||
| | |||
|એ મુખ ઉપર થૂંકી થૂકી દિવ્ય પ્ર્ભુ તુચ્છકાર્યો - Shudiae. | |||
|- | |||
|૫ | |||
|"કોઈ ગાલ તમાચો મારે, ધરવો બીજો ગાલ તમારે," | |||
|- | |||
| | |||
|થપડ જોર મારી એને કહેતો કાંઈ અટકાવ્યો - Shudiae. | |||
|- | |||
|૬ | |||
|હાથપગેથી લોહી ટપકતું, પાણી પાણી મુખ તલસતું, | |||
|- | |||
| | |||
|"ઓ પ્રભુ, માફ કરો આ સૌને" છેલ્લી પ્રાર્થ ઉચ્ચાર્યો - Shudiae. | |||
|- | |||
|૭ | |||
|મોત સહ્યું નીચ થંભ તણું તેં, કારણ પાપ અનેક કર્યાં મેં; | |||
|- | |||
| | |||
|જીવન તવ ચરણે અરપીને, દાસ સદા રહું તારો - Shudiae. | |||
|} | |} |
Revision as of 06:06, 15 August 2013
૯૯ - ઊંચકી ચલાવ્યો
(રાગ : | દીવડો બુઝાયો આજે) |
કર્તા : | એન. જે. જયેશ |
ટેક : | ઊંચકી ચલાવ્યો, કોને ઊંચકી ચલાવ્યો ! શૂળીએ રે રે કોને ચડાવ્યો ! |
કોને જડાવ્યો, થંભે કોને જડાવ્યો ! શૂળીએ રે રે કોને ચડાવ્યો ! | |
૧ | ખુદ હતો એ પ્રેમ સ્વરૂપા, રહેમ રહી હ્રદયે શું અનુપા, |
એને, શું એને શિરે કંટક તાજ ચડાવ્યો !- શૂળીએ. | |
૨ | "માફ કરો, હે બંધવ પ્યારો, એક નહિ પણ વાાર હજારો," |
શીખવનારો એવું, તેને ચાબુકથી ફટકાર્યો - શૂળીએ. | |
૩ | જેના હાથ કરે સૌ સાજા, પાય દયાનાં કામો જાત, |
ખીલા હાથ પગોએ ઠોકી, ઠોકી જકડી માર્યો - શૂળીએ. | |
૪ | જેના મુખડે હાસ્ય ફરકતું, સ્નેહ, દયા જે નયનો રતું, |
એ મુખ ઉપર થૂંકી થૂકી દિવ્ય પ્ર્ભુ તુચ્છકાર્યો - શૂળીએ. | |
૫ | "કોઈ ગાલ તમાચો મારે, ધરવો બીજો ગાલ તમારે," |
થપડ જોર મારી એને કહેતો કાંઈ અટકાવ્યો - શૂળીએ. | |
૬ | હાથપગેથી લોહી ટપકતું, પાણી પાણી મુખ તલસતું, |
"ઓ પ્રભુ, માફ કરો આ સૌને" છેલ્લી પ્રાર્થ ઉચ્ચાર્યો - શૂળીએ. | |
૭ | મોત સહ્યું નીચ થંભ તણું તેં, કારણ પાપ અનેક કર્યાં મેં; |
જીવન તવ ચરણે અરપીને, દાસ સદા રહું તારો - શૂળીએ. |
Phonetic English
(Raag : | Divado Buzaayo Aaje) |
Kartaa : | N. J. Jayesh |
Tek : | Uchaki chalaavyo, kone Uchaki chalaavyo ! Shudiae re re kone chadaavyo ! |
Kone jadaavyo, thambhe kone jadaavyo ! Shudiae re re kone chadaavyo ! | |
1 | Khuda hato ae prem swarupaa, rahem rahi hrudaye shu anupaa, |
Aene, shu aene shire kantak taaj chadaavyo !- Shudiae. | |
2 | "Maaf karo, he bandhav pyaaro, ek nahi pan vaar hajaaro," |
Sheekavanaaro aevu, tene chaabukathi fatakaaryo - Shudiae. | |
૩ | જેના હાથ કરે સૌ સાજા, પાય દયાનાં કામો જાત, |
ખીલા હાથ પગોએ ઠોકી, ઠોકી જકડી માર્યો - Shudiae. | |
૪ | જેના મુખડે હાસ્ય ફરકતું, સ્નેહ, દયા જે નયનો રતું, |
એ મુખ ઉપર થૂંકી થૂકી દિવ્ય પ્ર્ભુ તુચ્છકાર્યો - Shudiae. | |
૫ | "કોઈ ગાલ તમાચો મારે, ધરવો બીજો ગાલ તમારે," |
થપડ જોર મારી એને કહેતો કાંઈ અટકાવ્યો - Shudiae. | |
૬ | હાથપગેથી લોહી ટપકતું, પાણી પાણી મુખ તલસતું, |
"ઓ પ્રભુ, માફ કરો આ સૌને" છેલ્લી પ્રાર્થ ઉચ્ચાર્યો - Shudiae. | |
૭ | મોત સહ્યું નીચ થંભ તણું તેં, કારણ પાપ અનેક કર્યાં મેં; |
જીવન તવ ચરણે અરપીને, દાસ સદા રહું તારો - Shudiae. |