357: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Tags: Mobile edit Mobile web edit
Tags: Mobile edit Mobile web edit
 
Line 69: Line 69:
|-
|-
|Tek:
|Tek:
|Sarvashaktimaan Isu de chhe pavitaai.
|Sarvashaktimaan Isu de chhe pavitrai.
|-
|-
|
|

Latest revision as of 19:06, 13 June 2024

૩૫૭ - પવિત્રતા માટે પ્રાર્થના

૩૫૭ - પવિત્રતા માટે પ્રાર્થના
દિલ મારું લે, પ્રભુ, પ્રીતિથી ભરજે,
ખાતરી છે કે તારાથી થાય.
ટેક: સર્વશક્તિમાન ઈસુ દે છે પાવિત્ર્ય.
સંદેહ ને બીક તારી હાજરીમાં રહે નહિ,
વેરભાવ, ક્રોશ બધા પ્રીતથી ખસેડાય.
પાપ કરવાની ઈચ્છા મનમાંથી કાઢજે,
કરજે રાજ, પ્રભુ, અંતરની માંય.
જગતનું માન છે, છાયાની માફક,
જગતનું ધન બધું, ધૂન જેવુ થઈ જાય.
મનમાં શુદ્ધ તે, દેવને જોનારા,
તેમને ધન એમ કેમ ના કહેવાય?
કહ્યું ઇસુએ, માગો ને આપશે,
માગીને હું પામ્યો પવિત્રાઈ

Phonetic English

357 - Pavitrata Maate Praarthana
1 Dil maaru le, prabhu, preetithi bharaje,
Khaatari chhe ke taaraathi thaay.
Tek: Sarvashaktimaan Isu de chhe pavitrai.
2 Sandeh ne beek taari haajareemaa rahe nahi,
Verabhaav, krosh badha preetathi khasedaay.
3 Paap karvani iccha manmathi kadhje,
Karje raaj, Prabhu, antarni maay.
4 Jagatnu maan che, chayani mafak,
Jagatnu dhan badhu, dhun jevu thay jaay.
5 Manma shudh te, devne jonara,
Temne dhan em kem na kehvay.
6 Kahyu Isuae, Maago ne apashe,
Maagine hu pamyo pavitray.

Image

Media - Traditional Tune By C.Vanveer

Media - Geet Gunjan - Jeevan Sandesh

Chords

  G             Em        C
૧ દિલ મારું લે, પ્રભુ, પ્રીતિથી ભરજે, પ્રીતિથી ભરજે,
  C        D
  ખાતરી છે કે તારાથી થાય.
    G         G      D     
ટેક: સર્વશક્તિમાન. ઈસુ દે છે પાવિત્ર્ય,
    G   D     C  D  G
    દે છે પાવિત્ર્ય. સર્વશક્તિમાન.