7: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Rrishujain (talk | contribs)
No edit summary
Line 21: Line 21:
|હૌયુંય હરખે, કાયાય મલકે,
|હૌયુંય હરખે, કાયાય મલકે,
|મંદિરિયે જો મને રાખ....પ્રભુ.
|મંદિરિયે જો મને રાખ....પ્રભુ.
 
|-
ચલ્લીને ઘર જો, અબાબીલને માળો, રક્ષવા નિજ સંતાન,
|
ભલાં ભલાં મારા પ્રભુમંદિરિયાં, ગાઉં તૈં તારા ગુણગાન....પ્રભુ.
|ચલ્લીને ઘર જો, અબાબીલને માળો,
 
|રક્ષવા નિજ સંતાન,
૪ કોટી રે દિનની જિંદગી ખોટી, વસું તુજ દ્વારે જે વાર,
|-
ઘન ઘન મારા ઈસુ મસીહા, સફળ કર્યો સંસાર....પ્રભુ.
|
|ભલાં ભલાં મારા પ્રભુમંદિરિયાં,
|ગાઉં તૈં તારા ગુણગાન....પ્રભુ.
|-
|
|કોટી રે દિનની જિંદગી ખોટી,
|વસું તુજ દ્વારે જે વાર,
|-
|
|ઘન ઘન મારા ઈસુ મસીહા,
|સફળ કર્યો સંસાર....પ્રભુ.
|}
|}

Revision as of 06:50, 15 July 2013

૭ – પ્રભુને દ્ધારે

૭ – પ્રભુને દ્ધારે
ટેક : પ્રભુ, મને તડો રે તમારે દ્વાર.
રમણીય કેવા માંડવા તારા, સૌન્યો રે સરદાર,
તેજ-કિરણના અંબાર ઝગે જ્યાં, તારા મંદિરિયાને દ્વાર....પ્રભુ.
પલ પલ તલપે મનડું રે મારું, પ્રભુઘરના અભિલાખ,
હૌયુંય હરખે, કાયાય મલકે, મંદિરિયે જો મને રાખ....પ્રભુ.
ચલ્લીને ઘર જો, અબાબીલને માળો, રક્ષવા નિજ સંતાન,
ભલાં ભલાં મારા પ્રભુમંદિરિયાં, ગાઉં તૈં તારા ગુણગાન....પ્રભુ.
કોટી રે દિનની જિંદગી ખોટી, વસું તુજ દ્વારે જે વાર,
ઘન ઘન મારા ઈસુ મસીહા, સફળ કર્યો સંસાર....પ્રભુ.