3: Difference between revisions

Jump to navigation Jump to search
64 bytes added ,  15 July 2013
no edit summary
(Created page with "3 – પ્રભુને આમંત્રણ ૧ પધારો પ્રભુજી, સભામાં પધારો, સભાની મહીં અગ્રસ...")
 
No edit summary
Line 1: Line 1:
3 – પ્રભુને આમંત્રણ
==3 – પ્રભુને આમંત્રણ==
૧  પધારો પ્રભુજી, સભામાં પધારો, સભાની મહીં અગ્રસ્થાને બિરાજો,
{|
તમારા કૃપાળુ કરોને પ્રસારો, અમારાં મહા દુ:ખ સંધાં નિવારો.
|-
પધારો, પ્રતાપી પ્રભુજી, પધારો, અમારી વિનંતી બધી ઉર ધારો,
|૧  પધારો પ્રભુજી, સભામાં પધારો,
અમોને સુણાવો સુબોધ તમારો, કરો સાહ્ય આશિષ આપી હજારો.
|સભાની મહીં અગ્રસ્થાને બિરાજો,
પધારો, સુપ્યારા પ્રભુજી, પધારો, અમારી બધી સેવના તે સ્વીકારો,
|-
નથી અન્ય કો પાપથી તારનારો, અને સ્વર્ગની વાટમાં દોરનારો.
|
પધારો, સ્વયંભૂ પ્રભુજી પધારો, અમારાં રુદિયાંની માંહે બિરાજો;
|તમારા કૃપાળુ કરોને પ્રસારો,  
ધરો તાજ શિરે, કરો રાજ સ્થાયી, સુમુદ્રા તમારી જ સ્થાપી સદાઈ.
|અમારાં મહા દુ:ખ સંધાં નિવારો.
|-
|
|પધારો, પ્રતાપી પ્રભુજી, પધારો,  
|અમારી  
|-
|
|વિનંતી બધી ઉર ધારો,
|-
|
|અમોને સુણાવો સુબોધ તમારો,  
|કરો સાહ્ય આશિષ આપી હજારો.
|-
|
|પધારો, સુપ્યારા પ્રભુજી, પધારો,  
|અમારી બધી સેવના તે સ્વીકારો,
|-
|
|નથી અન્ય કો પાપથી તારનારો,  
|અને સ્વર્ગની વાટમાં દોરનારો.
|-
|
|પધારો, સ્વયંભૂ પ્રભુજી પધારો,  
|અમારાં રુદિયાંની માંહે બિરાજો;
|-
|
|ધરો તાજ શિરે, કરો રાજ સ્થાયી,
|સુમુદ્રા તમારી જ સ્થાપી સદાઈ.
|}
292

edits

Navigation menu