4: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Rrishujain (talk | contribs)
Created page with "૪ – ઈશ્વર સ્તવન ટેક : મારા, હે આત્મા, સ્તવનો ઈશનાં નિશદિન ગા, અંતર સતથ..."
(No difference)

Revision as of 23:49, 14 July 2013

૪ – ઈશ્વર સ્તવન ટેક : મારા, હે આત્મા, સ્તવનો ઈશનાં નિશદિન ગા, અંતર સતથી મારા, નામ પવિત્ર તેનું તું ગા....

૧ ભૂલ મા સૌ ઈશના ઉપકારો, પાપોની માફી સઘળી પામ્યો, વ્યાધિ- ઉપાધિ સર્વ મિટાવે, નાશથી જીવને ક્ષેમ બચાવે.

૨ ક્ર્ર્પા ને રહેમ તણો મુગટ જો, શિર પર તારા તે જ તો ધરતો, વાનાં ઉત્તમથી મુખ તવ ભરતો, ગરુડ બળો સમ જીવન કરતો.