208: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) Created page with "==૨૦૮ - ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે== {| |+૨૦૮ - ઓ પરમેશ્વર, આ..." |
(No difference)
|
Revision as of 12:20, 3 August 2013
૨૦૮ - ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે
| ૧ | જો વાડી તારી સૂકી છે, વરસાદ તણી એ ભૂલ્હી છે. ઓ. |
| ૨ | જો બીજ વવાયાં છે તેમાં, ખોદાણ થયું છે પણ એમાં. ઓ. |
| ૩ | ખીલે જેથી તારી વાડી, શોભે એ જેથી બહુ સારી. ઓ. |
| ૪ | ફળવાન થઈ રોપા તારા, ઉપજાવે ફળ મીઠાં સારાં. ઓ. |
| ૫ | તુજ ભજતોની સહુ માગણીઓ, પૂરી કરજે સહુ લાગણીઓ ઓ. |