366: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૩૬૬ - શાંતિની અભિલાષા == {| |+૩૬૬ - શાંતિની અભિલાષા |- |ટેક: |પ્રભુ મુજ, આપ..." |
(No difference)
|
Revision as of 05:59, 3 August 2013
૩૬૬ - શાંતિની અભિલાષા
ટેક: | પ્રભુ મુજ, આપ ખરી તુજ શાંતિ, આપ ખરી તુજ શાંતિ, |
પ્રભુ મુજ, આપ ખરી તુજ શાંતિ. | |
૧ | મેલ ઘણો જગશાંતિ વિષે છે, નિત્ય કરાવે વાંતિ; પ્રભુ. |
૨ | પણ જેમાં તું શાંતિ કરાવે, કેવી તેની કાંતિ ? પ્રભુ. |
૩ | શાંતિ થકી કર દૃઢ મન મારું, કાઢ બધી મુજ ભ્રાંતિ; પ્રભુ. |
૪ | અંતે સ્વરનું સુખ જણાવે તુજ આપેલી શાંતિ. પ્રભુ. |