292
edits
Rrishujain (talk | contribs) (૪૩૬ - લગ્નનું ગીત) |
Rrishujain (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
૪૩૬ - લગ્નનું ગીત | == ૪૩૬ - લગ્નનું ગીત == | ||
ભીમપલાસ | {| | ||
("આવ, હે દાતા, સૌ આશિષના" એ રાગે પણ ગાઈ શકાય.) | |- | ||
કર્તા : એમ. ઝેડ. ઠાકોર | |ભીમપલાસ | ||
|- | |||
|("આવ, હે દાતા, સૌ આશિષના" એ રાગે પણ ગાઈ શકાય.) | |||
|- | |||
|કર્તા : એમ. ઝેડ. ઠાકોર | |||
૧ આવ, કૃપાળુ ઈશ્વર ત્રાતા, અમો પર તું કૃપા કર, | |- | ||
હે સકળ શુભાશિષ દાતા, આત્માઓમાં આશિષ ભર, | |૧ | ||
તેં સહુ માનવજાતને હિતાર્થ લગ્નનેમ કીધો સ્થાપિત, | |આવ, કૃપાળુ ઈશ્વર ત્રાતા, અમો પર તું કૃપા કર, | ||
અમે એમાં જાણી શુભાર્થ તુજને સ્તવીએ ઘટિત. | |- | ||
| | |||
૨ | |હે સકળ શુભાશિષ દાતા, આત્માઓમાં આશિષ ભર, | ||
હમણાં જે શુભ લગ્ન થનાર તે પર દેજે આશીર્વાદ; | |- | ||
આ વર ને કન્યા પરસ્પર આવ્યાં કરવા હસ્તમિલાપ, | | | ||
માટે કૃપાથી થા હાજર ને તેઓને આશિષ આપ. | |તેં સહુ માનવજાતને હિતાર્થ લગ્નનેમ કીધો સ્થાપિત, | ||
|- | |||
| | |||
|અમે એમાં જાણી શુભાર્થ તુજને સ્તવીએ ઘટિત. | |||
|- | |||
|૨ | |||
|તેથી, હે દયાળુ તારનાર, સુણ અમારી નમ્ર પ્રાર્થ, | |||
|- | |||
| | |||
|હમણાં જે શુભ લગ્ન થનાર તે પર દેજે આશીર્વાદ; | |||
|- | |||
| | |||
|આ વર ને કન્યા પરસ્પર આવ્યાં કરવા હસ્તમિલાપ, | |||
|- | |||
| | |||
|માટે કૃપાથી થા હાજર ને તેઓને આશિષ આપ. | |||
૩ | |- | ||
એ જ રીતે હ્યાં હાજર થઈને આ શોભાને તું વધાર, | |૩ | ||
અમારાં આદિ માતપિતા જોડાયાં શુભ લગ્નમાંય, | |ખ્રિસ્ત, તેં કાના ગામે જઈને લગ્ન દીપાવ્યું અપાર, | ||
તેમ આ સ્ત્રી ને પુરુષ આજે ગાઢ પ્રીતિ થકી જોડાય. | |- | ||
| | |||
|એ જ રીતે હ્યાં હાજર થઈને આ શોભાને તું વધાર, | |||
|- | |||
| | |||
|અમારાં આદિ માતપિતા જોડાયાં શુભ લગ્નમાંય, | |||
|- | |||
| | |||
|તેમ આ સ્ત્રી ને પુરુષ આજે ગાઢ પ્રીતિ થકી જોડાય. | |||
૪ તારી ભક્તિ કરવા હર્ષભેર રિદ્ધિ, સિદ્ધિ દે સદાય, | ૪ તારી ભક્તિ કરવા હર્ષભેર રિદ્ધિ, સિદ્ધિ દે સદાય, | ||
તેમને જીવન ગાળવા સુપેર, હે શુદ્ધાત્મા, દેજે સહાય, | |- | ||
| | |||
|તેમને જીવન ગાળવા સુપેર, હે શુદ્ધાત્મા, દેજે સહાય, | |||
|- | |||
| | |||
| | |||
એમને ઘેર તું રોજ પધારી થાજે તેમનો સર્વાધાર, | એમને ઘેર તું રોજ પધારી થાજે તેમનો સર્વાધાર, | ||
એ જ છે આજની પ્રાર્થ અમારી તે સુણી કર અંગીકાર. | |- | ||
| | |||
|એ જ છે આજની પ્રાર્થ અમારી તે સુણી કર અંગીકાર.|} |
edits