|
|
Line 1: |
Line 1: |
| ૬૨ (ક) - પરમ ઊંચામાં દેવને મહિમા
| |
| |-
| |
| |
| |
| |"Hark, the herald angels sing"
| |
| |-
| |
| |Tune :
| |
| |Mendelssohn
| |
| |-
| |
| |કર્તા :
| |
| |ચાલ્ર્સ વેસ્લી
| |
| |-
| |
| |
| |
| |૧૭૦૭-૮૮
| |
| |-
| |
| |અનુ. :
| |
| |જે. એફ. સ્ટીલ
| |
| |-
| |
| |૧
| |
| |સુણો, દૂતો ગાય છે, "ધન્ય બાળક રાયને,
| |
| |-
| |
| |
| |
| |ભૂલોક શાંતતા, દયા- માનવ દેવ સન્નિધ્ થયા !"
| |
| |-
| |
| |
| |
| |હે સહુ પ્રજા, ઉમંગે ગાઓ સ્વર્ગી સેન સંગે,
| |
| |-
| |
| |
| |
| |દૂતો સાથે જણાવો, "બેથલહેમ ખ્રિસ્ત જનમ્યો."
| |
| |-
| |
| |ટેક :
| |
| |સુણો, દૂતો ગાય છે, "ધન્ય બાળક રાયને."
| |
| |-
| |
| |૨
| |
| |સ્વર્ગ જે પુજાય છે, સદાનો જે રાય છે,
| |
| |-
| |
| |
| |
| |આવ્યો તે ઠરેલે કાળ, થયો કુંવારીનો બાળ !
| |
| |-
| |
| |
| |
| |શબ્દ થયો છે સદેહ, સદવતારનો બોલો જે !
| |
| |-
| |
| |
| |
| |માનવમાં માનવ થયેલ, ઈસુ તે જ ઈમાનુએલ.
| |
| |-
| |
| |
| |
| |સુણો, દૂતો
| |
| |-
| |
| |૩
| |
| |શાંતિના સરદારને જે ! જયકાર આત્મિક રવિને !
| |
| |-
| |
| |
| |
| |સર્વને તે દે છે નૂર, જીવને તે છે ભરપૂર.
| |
| |-
| |
| |
| |
| |સ્વર્ગી મહિમા તજી તે મોત હરાવવા જન્મે છે;
| |
| |-
| |
| |
| |
| |માનવ પુનર્જનિત થાય માટે અવાતાર લે છે રાય.
| |
| |-
| |
| |
| |
| |સુણો, દૂતો.
| |
| |}
| |
|
| |
| ==૬૨ (ક) - પરમ ઊંચામાં દેવને મહિમા== | | ==૬૨ (ક) - પરમ ઊંચામાં દેવને મહિમા== |
| {| | | {| |