51: Difference between revisions

Jump to navigation Jump to search
7 bytes added ,  26 July 2013
(Created page with "==૫૧ - ઈશ્વરનું સન્માન== {| |+૫૧ - ઈશ્વરનું સન્માન |- | |૮, ૬ સ્વરો |- | |(ગીતશાસ્...")
 
Line 12: Line 12:
|જેમ્સ ગ્લાસગો
|જેમ્સ ગ્લાસગો
|-
|-
|૧ પ્રભુ, સિયોનમાં તારું માન   સંભળાયે છે હ'મેશ;
|૧  
|પ્રભુ, સિયોનમાં તારું માન સંભળાયે છે હ'મેશ;
|-
|-
|
|
|માનતા ચઢાવવા ભક્તિમાન   ત્યાં કરે છે પ્રવેશ.
|માનતા ચઢાવવા ભક્તિમાન ત્યાં કરે છે પ્રવેશ.
|-
|-
|૨ તું પ્રાર્થના કેરો સાંભળનાર, લોક તને દેશે માન;
|૨  
|તું પ્રાર્થના કેરો સાંભળનાર, લોક તને દેશે માન;
|-
|-
|
|
|તું ઉતારશે અમ પાપનો ભાર, અમને કરાવી સાન.
|તું ઉતારશે અમ પાપનો ભાર, અમને કરાવી સાન.
|-
|-
|૩ જે માણસ તને ગમે છે, તે સુખી માણસ થાય;
|૩  
|જે માણસ તને ગમે છે, તે સુખી માણસ થાય;
|-
|-
|
|
|તે તાર ઘરમાં રહે છે, ને કૃપાથી ધરાય.
|તે તાર ઘરમાં રહે છે, ને કૃપાથી ધરાય.
|-
|-
|૪ તું ન્યાય કરીને ઉત્તર દઈશ, આ પ્રભુ, મોક્ષ દેનાર;
|૪  
|તું ન્યાય કરીને ઉત્તર દઈશ, આ પ્રભુ, મોક્ષ દેનાર;
|-
|-
|
|
|તું આધા લોકનો મિત્ર થઈશ, સ્થણ, જણ કેરા રહેનાર.
|તું આધા લોકનો મિત્ર થઈશ, સ્થણ, જણ કેરા રહેનાર.
|-
|-
|૫ તું પહાડોને ઉઠાવે છે, છે તુજમાં બળ અપાર;
|૫  
|તું પહાડોને ઉઠાવે છે, છે તુજમાં બળ અપાર;
|-
|-
|
|
|તું મોજાંને દબાવે છે, ને માણસના હોંકાર.
|તું મોજાંને દબાવે છે, ને માણસના હોંકાર.
|-
|-
|૬ પૃથવીની સીમના સૌ રહેનાર તારાથી ડરે છે;
|૬  
|પૃથવીની સીમના સૌ રહેનાર તારાથી ડરે છે;
|-
|-
|
|
|તું સંધ્યાકાળ તથા સવાર આનંદથી ભરે છે.
|તું સંધ્યાકાળ તથા સવાર આનંદથી ભરે છે.
|}
|}
Anonymous user

Navigation menu