24: Difference between revisions
Jump to navigation
Jump to search
→૨૪ – આવો આપણે યહોવાની આગળ ગાઈએ
(Created page with "==૨૪ – આવો આપણે યહોવાની આગળ ગાઈએ== {| |+૨૪ – આવો આપણે યહોવાની આગળ ગાઈએ |- |૧ ...") |
|||
Line 3: | Line 3: | ||
|+૨૪ – આવો આપણે યહોવાની આગળ ગાઈએ | |+૨૪ – આવો આપણે યહોવાની આગળ ગાઈએ | ||
|- | |- | ||
|૧ આવો, આપણે સહુ ગાઈએ, ઈશ્વર સ્તુતિનાં ગાન, | |૧ | ||
|આવો, આપણે સહુ ગાઈએ, | |||
|ઈશ્વર સ્તુતિનાં ગાન, | |||
|- | |- | ||
|રે, ભાવે ભેળાં થાઈએ, ને તેને દઈએ માન. | |રે, ભાવે ભેળાં થાઈએ, | ||
|ને તેને દઈએ માન. | |||
|- | |- | ||
|૨ તેની સમીપ સહુ નમીએ, આભાર ને સ્તુતિ સાથ, | |૨ | ||
|તેની સમીપ સહુ નમીએ, | |||
|આભાર ને સ્તુતિ સાથ, | |||
|- | |- | ||
|બહુ માનથી તેને ભજીએ, તે છે પવિત્ર નાથ. | |બહુ માનથી તેને ભજીએ, | ||
|તે છે પવિત્ર નાથ. | |||
|- | |- | ||
|૩ ઈશ્વર છે મહા ગૌરવવાન, સહુ ભૂપ તણો તે ભૂપ, | |૩ | ||
|ઈશ્વર છે મહા ગૌરવવાન, | |||
|સહુ ભૂપ તણો તે ભૂપ, | |||
|- | |- | ||
|સહુ દેવોથી તે શક્તિમાન, તેના ગુણ છે અનુપ. | |સહુ દેવોથી તે શક્તિમાન, | ||
|તેના ગુણ છે અનુપ. | |||
|- | |- | ||
|૪ તેના હાથમાં જગનાં ઊંડાણ, તેનો તે છે સૃજનાર, | |૪ | ||
|તેના હાથમાં જગનાં ઊંડાણ, | |||
|તેનો તે છે સૃજનાર, | |||
|- | |- | ||
|ગિરિ-શિખરો તેનાં જાણ, જગનો તે પાલનહાર. | |ગિરિ-શિખરો તેનાં જાણ, | ||
|જગનો તે પાલનહાર. | |||
|- | |- | ||
|૫ મા'સાગર તેણે બનાવ્યા, ને તેમને આપી હદ, | |૫ | ||
|મા'સાગર તેણે બનાવ્યા, | |||
|ને તેમને આપી હદ, | |||
|- | |- | ||
|કોરી ભોંય પર જન વસાવ્યાં, તેનો પ્રેમ છે બેહદ. | |કોરી ભોંય પર જન વસાવ્યાં, | ||
|તેનો પ્રેમ છે બેહદ. | |||
|- | |- | ||
|૬ આવો, શીશ નામી ભજીએ, ઈશ્વરકર્તાની પાસ, | |૬ | ||
|આવો, શીશ નામી ભજીએ, | |||
|ઈશ્વરકર્તાની પાસ, | |||
|- | |- | ||
|તેના ચારાના લોક છીએ, ને તેનાં ઘેટાં ખાસ. | |તેના ચારાના લોક છીએ, | ||
|ને તેનાં ઘેટાં ખાસ. | |||
|} | |} |