1,625
edits
Tags: Mobile edit Mobile web edit |
No edit summary Tags: Mobile edit Mobile web edit |
||
Line 131: | Line 131: | ||
==Chords== | ==Chords== | ||
<pre data-key=" | <pre data-key="G"> | ||
G. C | |||
1. આશીર્વાદો ઘણા મળે છે નિત નિત, | |||
D. C. G | |||
માટે આભાર માનતાં ગાઓ હોંસથી ગીત; | |||
G. C | |||
શક્તિ, બુદ્ધિ, સમજણ પ્રભુએ આપી, | |||
D. C G | |||
સંભાળે છે તમને શાંતિમાં સ્થાપી. | |||
G. C | |||
ટેક: આશીર્વાદો મળ્યા તમોને, | |||
C. D | |||
સંભારીને ગણો એક એકને; | |||
G. D | |||
પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી | |||
C. D. G | |||
અજાયબ બહુ લાગશે, થશે મન ખુશી | |||
</pre> | </pre> |