SA340: Difference between revisions

Jump to navigation Jump to search
Tags: Mobile edit Mobile web edit
Line 45: Line 45:
| class="block_td"| Prem Tuj Am Par Ghano, Upkar Maniye Tuj Tahno
Pushpo Arpiye Svikar, Vahli Maat O Maari
| class="block_td"| Prem Tuj Am Par Ghano, Upkar Maniye Tuj Tahno
Pushpo Arpiye Svikar, Vahli Maat O Maari

==Chords==

{| class="wikitable"

|    Em                D        Em

|ટેક : આનંદ ઉરમાં ઉભરાય, માતુશ્રી દિવસ ઉભરાય

|Em            D    Em

| class="numeric_td"| ૧
| class="block_td"| વંદુ તુજને આ વારી, વ્હાલી માતા ઓ મારી;

અંતર પ્રેમથી છલકાય, યાદ આવતાં તારી.

| class="numeric_td"| ૨
| class="block_td"| બાળપણમાં મજતણી, સંભાળ લીધી અતિ ઘણી;

પ્રેમ તુજનો નહિ વરણાય, વ્હાલી માત ઓ મારી.

| class="numeric_td"| ૩
| class="block_td"| દુઃખી થાએ મુજ દુઃખે, ખુશી રહે મજ સુખે;

વેઠયું ઘણું તે મજ માટ, વ્હાલી માત ઓ મારી.

| class="numeric_td"| ૪
| class="block_td"| પ્રાર્થના કરીએ અંતરે, અશિષ પ્રભુ દો તને;

રાખો સુખી તને સદાય, વ્હાલી માત ઓ મારી.

| class="numeric_td"| ૫
| class="block_td"| પ્રેમ તુજ અમ પર ઘણો, ઉપકાર માનીએ તુજ તણો્‌,

પુષ્પો અર્પિએ સ્વીકાર, વહાલી માત ઓ મારી.

Navigation menu