195: Difference between revisions

Jump to navigation Jump to search
1,936 bytes added ,  23 August 2013
(Created page with "==૧૯૫ - મહામૂલનું મોતી== {| |+૧૯૫ - મહામૂલનું મોતી |- |(રાગ: |મુખડાની માયા લા...")
 
Line 23: Line 23:
|
|
|એનું એ અજબ ન્યારું રે, છે નામ પ્યારું. મોતીડું.
|એનું એ અજબ ન્યારું રે, છે નામ પ્યારું. મોતીડું.
|-
|૨
|લાખો દૂત જેની સામે, પાય જેના શીશ નામે,
|-
|
|મધુર મધુર પ્યારું રે, છે નામ પ્યારું. મોતીડું.
|-
|૩
|એ તો એક નામ એવું, શ્રેષ્ટ જાણે બામ જેવું,
|-
|
|રૂઝ ઝટ લાવનારું રે, છે નામ પ્યારું. મોતીડું.
|-
|૪
|દુ:ખના વંટોળિયામાં, રોગના આ ખોળિયામાં,
|-
|
|આનંદ પમાડનારું રે, છે નામ પ્યારું. મોતીડું.
|-
|૫
|છોને વાદળાં ઘેરાયે, ધોર ઘોર છો જણાયે,
|-
|
|ત્યાં ચમકાવનરું, છે નામ પ્યારું. મોતીડું.
|-
|૬
|મોજાં છોને છોળો મારે, વાવાઝોડાં બીવડાવે,
|-
|
|સર્વ એ શમાવનારું રે, છે નામ પ્યારું. મોતીડું.
|-
|૭
|લગની લાગી છે જેને, પ્રભુના નામની એને,
|-
|
|હ્રદે સ્વર્ગ લાવનારું રે, છે નામ પ્યારું. મોતીડું.
|}
== Phonetic English ==
{|
|+195 - Mahaamoolanu Moti
|-
|(Raag:
|Mukhadaani Maayaa Laagi Re)
|-
|
|Bhimpalaas
|-
|Kartaa:
|N. J. Jayesh
|-
|Tek:
|Motidu madyu che amne re, mahaamool vaadu,
|-
|
|એ તો પ્રભુ ઈસુ તારું રે, છે નામ પ્યારું.
|-
|૧
|આકાશે, પાતાળ માંહે, ભૂતળે ભાળોને ક્યાંયે,
|-
|
|એનું એ અજબ ન્યારું રે, છે નામ પ્યારું. Motidu.
|-
|-
|૨
|૨
Anonymous user

Navigation menu