SA1: Difference between revisions

Jump to navigation Jump to search
No change in size ,  10 May
no edit summary
(Created page with "{| class="wikitable" |- | class="block_td"| હે મુક્તિ અપાર, પ્રીતિના મહાસાગર
ખ્રિસ્તે પુષ્કળ દયા કીધી આ જગ પર !
ખંડી લે છે સૌને તે મફત મળે, છે
સઘળાં કાજ વહેતો, - આવ મારા પર વહે. | class="numeric_td"| ૧ |- | class="block_td"| પાપ મારા ઘણા...")
Tags: Mobile edit Mobile web edit

No edit summary
Line 1: Line 1:
{| class="wikitable"
{| class="wikitable"

| class="numeric_td"| ૧
| class="block_td"| હે મુક્તિ અપાર, પ્રીતિના મહાસાગર

| class="block_td"| હે મુક્તિ અપાર, પ્રીતિના મહાસાગર

ખ્રિસ્તે પુષ્કળ દયા કીધી આ જગ પર !

ખ્રિસ્તે પુષ્કળ દયા કીધી આ જગ પર !

ખંડી લે છે સૌને તે મફત મળે, છે

ખંડી લે છે સૌને તે મફત મળે, છે

સઘળાં કાજ વહેતો, - આવ મારા પર વહે.
સઘળાં કાજ વહેતો, - આવ મારા પર વહે.
| class="numeric_td"| ૧

| class="numeric_td"| ૨
| class="block_td"| પાપ મારા ઘણાં છે, ઊંડા તેમના ડાઘ,

| class="block_td"| પાપ મારા ઘણાં છે, ઊંડા તેમના ડાઘ,

હું રૂદન સાથે, છૂટકાનો શોધું લાગ;

હું રૂદન સાથે, છૂટકાનો શોધું લાગ;

નકામું છે રૂદન,હે પુનસાગર . . . . .રે !

નકામું છે રૂદન,હે પુનસાગર . . . . .રે !

તુ મને સાફ કરશે,- આવ મારા પર વહે.
તુ મને સાફ કરશે,- આવ મારા પર વહે.
| class="numeric_td"| ૨

| class="numeric_td"| ૩
| class="block_td"| સબળ મનોવિકાર,ને અસ્થિર સ્વભાવ,

| class="block_td"| સબળ મનોવિકાર,ને અસ્થિર સ્વભાવ,

મજ આત્મા ફસાવી, કરે છે દબાવ;

મજ આત્મા ફસાવી, કરે છે દબાવ;

પણ તારા જળ થકી, સફાઈ મળે છે,

પણ તારા જળ થકી, સફાઈ મળે છે,

ઓ શકિતના સાગર,- આવ મારા પર વહે.
ઓ શકિતના સાગર,- આવ મારા પર વહે.
| class="numeric_td"| ૩

| class="numeric_td"| ૪
| class="block_td"| હે દયાસિંધુ, હું કેટલીએ વારે,

| class="block_td"| હે દયાસિંધુ, હું કેટલીએ વારે,

આવી ઊભો રહ્યો, તારે કિનારે;

આવી ઊભો રહ્યો, તારે કિનારે;

આ લાગ મને હાલ, ફરીથી ફાવ્યો છે,

આ લાગ મને હાલ, ફરીથી ફાવ્યો છે,

ન હઠું જ્યાં સુધી, - આવ મારા પર વહે.
ન હઠું જ્યાં સુધી, - આવ મારા પર વહે.
| class="numeric_td"| ૪

| class="numeric_td"| ૫
| class="block_td"| ભરતી આવી રહી છે ને મોજાં અફળાય;

| class="block_td"| ભરતી આવી રહી છે ને મોજાં અફળાય;

તારવાને સમર્થ તેની વાણી સંભળાય,

તારવાને સમર્થ તેની વાણી સંભળાય,

મજ વિશ્વાસ વધે છે, બચાવ ખચીત થાય,

મજ વિશ્વાસ વધે છે, બચાવ ખચીત થાય,

જો જળ મને ઘે .... રે – હવે મજ પર વહે.
જો જળ મને ઘે .... રે – હવે મજ પર વહે.
| class="numeric_td"| ૫

| class="numeric_td"| ૬
| class="block_td"| હવે હાલેલૂયા ! હું જ્યાં લગ જીવું,

| class="block_td"| હવે હાલેલૂયા ! હું જ્યાં લગ જીવું,

રાત દિવસ હમેશાં, તેને વખાણું

રાત દિવસ હમેશાં, તેને વખાણું

જેના ઘાયલ દિલથી, આ સાગર વહે છે,

જેના ઘાયલ દિલથી, આ સાગર વહે છે,

કે આપણને તેથી, - આ મુક્તિ મળે.
કે આપણને તેથી, - આ મુક્તિ મળે.
| class="numeric_td"| ૬

Navigation menu