175: Difference between revisions

Jump to navigation Jump to search
1,036 bytes added ,  22 August 2013
(Created page with "==૧૭૫ - પ્રભુ ઈસુનો પ્રેમ== {| |+૧૭૫ - પ્રભુ ઈસુનો પ્રેમ |- |ટેક: |પ્રેમ ઈસુન...")
 
Line 1: Line 1:
==૧૭૫ - પ્રભુ ઈસુનો પ્રેમ==
==૧૭૫ - પ્રભુ ઈસુનો પ્રેમ==
{|
|+૧૭૫ - પ્રભુ ઈસુનો પ્રેમ
|-
|ટેક:
|પ્રેમ ઈસુનો છે અવિનાશી, જઈ વળગું હું તેને નિરાશી.
|-
|૧
|આ ભૂતળમાં કો નવ દીઠો, સાગર પ્રેમ તણો કો નિવાસી.
|પ્રેમ.
|-
|૨
|જૂઠા પ્રેમી, જૂઠા રહેમી, અલ્પ સમયના ભૂતળવાસી.
|પ્રેમ.
|-
|૩
|પાપથી મરતાં જેણે બચાવ્યાં, અખંડ ર્હ્યો તેનો વિકાસી.
|પ્રેમ.
|-
|૪
|અવર ન કો દેખું દુનિયામાં, તુજવિણ પ્રેમ જે ઊઠતો પ્રકાશી.
|પ્રેમ.
|-
|૫
|ધન, ધન, પ્રિય ઈસુ, તુજને, દાસ થઈ હું ગાઉં ઉલ્લાસી.
|પ્રેમ.
|}
== Phonetic English ==
{|
{|
|+૧૭૫ - પ્રભુ ઈસુનો પ્રેમ
|+૧૭૫ - પ્રભુ ઈસુનો પ્રેમ
Anonymous user

Navigation menu