174: Difference between revisions

Jump to navigation Jump to search
1,749 bytes added ,  21 August 2013
Line 11: Line 11:
|ટેક:
|ટેક:
|મારો ઈસુ બહુ છે સારો હાં,
|મારો ઈસુ બહુ છે સારો હાં,
|-
|
|તે તો સર્વ સુખનો અખૂટ ભંડાર જ મારો રે હોજી.
|-
|૧
|તે તો દુ:ખિયા જનનો દિલાસિ હાં,
|-
|
|તે તો નોધારાનો આધાર, ખરેખર ખાસો રે હોજી.
|મારો.
|-
|૨
|તે તો ભૂખ્યા જનનું ભાણું હાં,
|-
|
|તે તો તરસ્યા મનનું પાણી, દરિદ્રીનું નાણું રે હોજી.
|મારો.
|-
|૩
|તે તો થાકેલાનો વિસામો હાં,
|-
|
|તે તો અંધ જનોની આંખો, ગરીબનો જામો રે હોજી.
|મારો.
|-
|૪
|તે તો છાંયો તડકા સામે હાં,
|-
|
|તે તો તોફાન સામે ઓથો નિરાશ્રિત માટે રે હોજી.
|મારો.
|-
|૫
|તે તો વૈદ બીમારનો સારો હાં,
|-
|
|તે તો ભટકેલાનો માર્ગ, પ્રભાતનો તારો રે હોજી.
|મારો.
|-
|૬
|તે તો સંકટ સર્વ નિવારે હાં,
|-
|
|તે તો ફલેશીના ફલેશો ટાળે, હ્રદયને ઠારે રે હોજી.
|મારો.
|}
== Phonetic English ==
{|
|+૧૭૪ - Isu સર્વ શુભનો અખૂટ ભંડાર
|-
|
|ભજન
|-
|કર્તા:
|દાનિયેલ ડાહ્યાભાઈ
|-
|ટેક:
|Maaro Isu bahu che saaro haaમારો ઈસુ બહુ છે સારો હાં,
|-
|-
|
|
Anonymous user

Navigation menu