93
edits
Upworkuser (talk | contribs) |
|||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
|૧ | |૧ | ||
|મારો પાળક દેવ છે, અછત કદી નહિ થાય; | |મારો પાળક દેવ છે, અછત કદી નહિ થાય; | ||
|- | |- | ||
| | | | ||
|લીલે બીડે તે મને સુવાને લઈ જાય. | |લીલે બીડે તે મને સુવાને લઈ જાય. | ||
|- | |- | ||
|૨ | |૨ | ||
|શાંત નદીના તીર પર, દોરે ઝાલી હાથ; | |શાંત નદીના તીર પર, દોરે ઝાલી હાથ; | ||
|- | |- | ||
| | | | ||
|મારો જીવ દિને દિને, બળ પકડે સાક્ષાત્. | |મારો જીવ દિને દિને, બળ પકડે સાક્ષાત્. | ||
|- | |- | ||
|૩ | |૩ | ||
Line 19: | Line 19: | ||
|- | |- | ||
| | | | ||
|એવું દેવ કરે સદા, નામ તણે મહિમાય. | |એવું દેવ કરે સદા, નામ તણે મહિમાય. | ||
|- | |- | ||
|૪ | |૪ | ||
|મોત તણી છાંયે થઈ, મારે ફરવું થાય; | |મોત તણી છાંયે થઈ, મારે ફરવું થાય; | ||
|- | |- | ||
| | | | ||
|તેવા ભયની ખીણમાં, બીક ન જાણું કાંય. | |તેવા ભયની ખીણમાં, બીક ન જાણું કાંય. | ||
|- | |- | ||
|૫ | |૫ | ||
|કાંકે તું મુજ પાસ છે, દૂર નથી કો વાર; | |કાંકે તું મુજ પાસ છે, દૂર નથી કો વાર; | ||
|- | |- | ||
| | | | ||
|તુજ સોટી ને લાકડી, દિલાસો દેનાર. | |તુજ સોટી ને લાકડી, દિલાસો દેનાર. | ||
|- | |- | ||
|૬ | |૬ | ||
|મારું ભોજન સિદ્ધ પણ વૈરી સમ્મુખ થાય; | |મારું ભોજન સિદ્ધ પણ વૈરી સમ્મુખ થાય; | ||
|- | |- | ||
| | | | ||
|માથે ચોળે તેલ તું, મુજ પ્યાલું ઊભરાય. | |માથે ચોળે તેલ તું, મુજ પ્યાલું ઊભરાય. | ||
|- | |- | ||
|૭ | |૭ | ||
|જીવનના દિન સર્વમાં, પ્રેમ, દયા મુજ પાસ; | |જીવનના દિન સર્વમાં, પ્રેમ, દયા મુજ પાસ; | ||
|- | |- | ||
| | | | ||
|ઈશ્વરમંદિરમાં સદા, હું રાખું મુજ વાસ. | |ઈશ્વરમંદિરમાં સદા, હું રાખું મુજ વાસ. | ||
|} | |} | ||
edits