138: Difference between revisions
Jump to navigation
Jump to search
→૧૩૮ - સ્વર્ગી આશા
Rrishujain (talk | contribs) (Created page with "==૧૩૮ - સ્વર્ગી આશા== {| |+૧૩૮ - સ્વર્ગી આશા |- | |ગરબી કર્તા: કા. મા. રત્નગ્રા...") |
|||
Line 1: | Line 1: | ||
==૧૩૮ - સ્વર્ગી આશા== | ==૧૩૮ - સ્વર્ગી આશા== | ||
{| | |||
|+૧૩૮ - સ્વર્ગી આશા | |||
|- | |||
| | |||
|ગરબી કર્તા: કા. મા. રત્નગ્રાહી | |||
|- | |||
|ટેક: | |||
|મારો ખ્રિસ્ત પ્રભુજી આવશે રે, અમને લેવા સ્વર્ગી ધામ. | |||
|- | |||
|૧ | |||
|સ્વરની શોભા હું શી કહું રે, એ તો દિવ્ય અનુપમ ઠામ. મારો. | |||
|- | |||
|૨ | |||
|ત્યાં તો દુ:ખ, પીડા, નહિ રોગ છે રે, અધિ, વ્યાધિનું નહિ નામ. મારો. | |||
|- | |||
|૩ | |||
|આંખો આંસુ નહિ વે'ડાવશે રે, ચકને મળશે ત્યાં આરામ. મારો. | |||
|- | |||
|૪ | |||
|સ્વરની જ્યોતિ ઈસુ પ્રભુ રે, ત્યાં તો ભાણ તણું નહિ કામ. મારો. | |||
|- | |||
|૫ | |||
|ત્યાં તો ભેટ થશે પિતા તણી રે, જેને જોવાની છે હામ. મારો. | |||
|- | |||
|૬ | |||
|લાકો દૂતો ત્યાં તો ભેટશે રે, રટતાં ઈસુ કેરું નામ. મારો. | |||
|- | |||
|૭ | |||
|વહાલાં માતપિતા ને બાળકો રે, સૌને જોઈશું તે સુખધામ. મારો. | |||
|- | |||
|૮ | |||
|પાપી જગમાં હમણા વાસ છે રે, એ તો નિસાસાનું ઠામ. મારો. | |||
|- | |||
|૯ | |||
|અમે સ્વર્ગે ભણી ચક રાખીએ રે, એ તો આત્માનો આરામ. મારો. | |||
|- | |||
|૧૦ | |||
|અમને મોત નહિ ગભરાવશે રે, પ્રભુએ કાઢયો ડંખ તમામ. મારો. | |||
|} | |||
== Phonetic English == | |||
{| | {| | ||
|+૧૩૮ - સ્વર્ગી આશા | |+૧૩૮ - સ્વર્ગી આશા |