104: Difference between revisions
Jump to navigation
Jump to search
→૧૦૪ - ખ્રિસ્તનાં દુ:ખ
Rrishujain (talk | contribs) (Created page with "==૧૦૪ - ખ્રિસ્તનાં દુ:ખ== {| |+૧૦૪ - ખ્રિસ્તનાં દુ:ખ |- | |(મરાઠી ઉપાસના સંગીત...") |
|||
Line 1: | Line 1: | ||
==૧૦૪ - ખ્રિસ્તનાં દુ:ખ== | ==૧૦૪ - ખ્રિસ્તનાં દુ:ખ== | ||
{| | |||
|+૧૦૪ - ખ્રિસ્તનાં દુ:ખ | |||
|- | |||
| | |||
|(મરાઠી ઉપાસના સંગીતમાં ૮૧) | |||
|- | |||
| | |||
|અંજની ગીત | |||
|- | |||
|કર્તા : | |||
|કૃ. ર. સાંગળે | |||
|- | |||
|અનુ. : | |||
|જે.વી. એસ. ટેલર | |||
|- | |||
|૧ | |||
|ઈસુ પ્રેમ, ઈસુ ત્રાતા, | |||
|- | |||
| | |||
|જો પણ્ સહુ તે તો ધાતા, | |||
|- | |||
| | |||
|ઠાણું નહોતું જન્મ થાતાં. | |||
|- | |||
| | |||
|અ રે રે રે રે. | |||
|- | |||
|૨ | |||
|વાડીમાં તે આવ્યો જ્યારે, | |||
|- | |||
| | |||
|તેણે પીડા વેઠી ભારે, | |||
|- | |||
| | |||
|ઘામે લોહી વહ્યું ત્યારે. | |||
|- | |||
| | |||
|અ બ બ બ બ. | |||
|- | |||
|૩ | |||
|ઘાતકે તો વેચી દીધો; | |||
|- | |||
| | |||
|પહેરાવાળે ઝાલી લીધો; | |||
|- | |||
| | |||
|ચોરના સરખો તેને કીધો. | |||
|- | |||
| | |||
|થૂ થૂ થૂ થૂ થૂ. | |||
|- | |||
|૪ | |||
|ઠઠ્ઠે સોટી આપી હાથે; | |||
|- | |||
| | |||
|કંટક મુગટ મૂક્યો માથે; | |||
|- | |||
| | |||
|કોરડા માર્યા નિર્દે ભાતે. | |||
|- | |||
| | |||
|અ રે રે રે રે. | |||
|- | |||
|૫ | |||
|તે પર થૂંક્યા, મોઢે માર્યો; | |||
|- | |||
| | |||
|નિંદા કીંધી ને ધિક્કાર્યો; | |||
|- | |||
| | |||
|હાથે પાયે ખીલો માર્યો. | |||
|- | |||
| | |||
|અ બ બ બ બ. | |||
|- | |||
|૬ | |||
|ખાટું, કડવું તેને પાયું; | |||
|- | |||
| | |||
|ભાલે હૈયું પણ વીંધાયું; | |||
|- | |||
| | |||
|મારે માટે એ કરાયું. | |||
|- | |||
| | |||
|ધન્ય ધન્ય હો. | |||
|- | |||
|૭ | |||
|આવાં દુ:ખો સાગ્યાં જેણે, | |||
|- | |||
| | |||
|કેવું તારણ કીધું તેણે ! | |||
|- | |||
| | |||
|એવું બીજા કેણે ? | |||
|- | |||
| | |||
|જય, જય, જય, જય હો. | |||
|} | |||
== Phonetic English == | |||
{| | {| | ||
|+૧૦૪ - ખ્રિસ્તનાં દુ:ખ | |+૧૦૪ - ખ્રિસ્તનાં દુ:ખ |