SA409
Jump to navigation
Jump to search
૧ | ઊઠ મારા આત્મા ઊઠ, ગુન્હાનો બીક કર દૂર; ખ્રિસ્તના રકતનું અર્પણ, મજ માટે છે હજુર; |
૨ | સદા રે ‘ છે આકાશ,મજ વકીલાત કરવા; ખંડણી ભરનાર પ્યાર ,ને રક્ત મુજ દાદ માગવા; |
૩ | રક્તવર્ણો પાંચ ઘા જે,પડયા કાલવરીએ; તેઓ પ્રાર્થ કરે છે મુજ કાજ દાદ માગે છે; |
૪ | બાપ પ્રાર્થના સાંભળે છે, નિજ અભિષિક્તનો ખાસ; તે પાછો ન કાઢે, નિજ પુત્રને નિરાશ; |
૫ | મુજ દેવ સાથ છે મિલાપ,માફોનો સૂણું નાદ; હું પુત્ર તે મુજ બાપ, બોકનો ન મુજને બાધ; |