SA394
Jump to navigation
Jump to search
૧ | ઓ જગની સઘળી પ્રજાઓ, ગાતાં ગાતાં દેવ પાસ આવો, કરો સૌ લોકો જય જયકાર, ને માનો તેનો ઉપકાર. |
૨ | જાણો કે તે છે આપણો દેવ, સર્જનારની કરવી જોઇએ સેવ, આપણો ઉત્તમ પાળક તે, ને તેનાં ઘેટાં આપણે. |
૩ | આભાર માનતાં આવો બધાં, તેની પવિત્ર ભાગળમાં, ઉપકાર માની નામ તેનું લો, હા, તેના નામને ધન્ય કહો. |
૪ | કેમકે પરમેશ્વર ઉત્તમ છે, કૃપા તેની સનાતન છે, સત્યતા કાયમ છે તેની, પેઢી દર પેઢી રહે ટકી. |