SA380
Jump to navigation
Jump to search
૧ | જીવનનાં દરિયે તોફાનો ભારી, ઝોલાં ખાએ છે નૈયા અમારી, |
૨ | કામ કોઘ ને મત્સરનો ભરીઓ, ગર્વને મોહના દોષનો દરિયો, |
૩ | સંકટો આવે ઘસી ઘસીને, કરો સહાય પ્રભુ નાવે વસીને, |
૪ | તમારા વિના જીવન સુનાં, ઘણા સતાવે વિચારે જુના, |