SA356
Jump to navigation
Jump to search
૧ | કરો પ્રાર્થના રે, ઇસુ ઉત્તર આપે છે. |
૨ | પ્રાર્થના કરજો રે, તેથી શેતાન કાંપે છે. |
૩ | પ્રાર્થના સાંભળી રે, પ્રભુ પાપો કાંપે છે. |
૪ | પોતાનું સ્વરૂપ રે, પ્રભુ મનમાં સ્થાપે છે. |
૫ | માગે તે પામે રે, પ્રભુ પુષ્કળ આપે રે. |