SA349

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
છોકરાનો તારનાર છે પ્રભુ ઇસુ;

પાપ થકી તારશે, ચાલને સુધારશે હાલેલૂયા!

હું તો સેવિશ મારો પ્રભુ ઇસુ;

છે ખરો મિત્ર કરે છે પવિત્ર, હાલેલૂયા!

હમણાં મુક્તિ દે છે પ્રભુ ઇસુ;

પાપથી જે ફરશે તેને મુક્તિ મળશે, હાલેલૂયા!