SA346
Jump to navigation
Jump to search
આપણેા ઘેટાં પાળક છે ઇસુ, આપણેા ધેટાં પાળક રે લોલ | |
૧ | લીલા બીડમાં દોરે છે ઇસુ, લીલા બીડમાં દોરે રેલોલ. |
૨ | જીવનનું પાણી પાએ છે ઇસુ, જીવનનું પાણી પાએ રે લોલ. |
૩ | મનનો શાંતો આપે છે ઇસુ, મનની શાંતિ આપે રે લોલ. |