SA310
Jump to navigation
Jump to search
૧ | મુકિત ફોજનો રથ અમે દોડાવીશું, તેની કદી નહિ રોકીશું. |
૨ | તારી મદદથી પ્રભુ અમે દોડાવીશું, તેની કદી નહિ રોકીશુ. |
૩ | સિપાઇઓની સહાય વડે દોડાવીશું, તેની કદી નહિ રોકીશું. |
૪ | જો શેતાન આડો થાય તો પણ દોડાવીશું, તેની કદી નહિ રોકીશું. |