SA290

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
પ્રભુનેા મારગ છે શૂરાનેા, નહિ કાયરનાં કામ જોને,
પ્રથમ પહેલાં પાપ મૂકોને, ભજો ઇસુનું નામ જોને.
શૂર સાગરમાં મેાતો લેવા,માહે પડયા મરજીવા જાને.
પાળે ઉભા જુએ તમાશા, તે કોડી નહિ પામે જાને.
ઇસુએ તો દુ:ખજ વેઠયું આપે છે તે મુકિત જોને.