SA242

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
અમને જોઇએ અગ્નિ, માનીએ તુજ વાણી, એટલી જ છે વિનંતી, અગ્નિ પડવા દે; માગી નવી શકિત, તુજ પર વિશ્વાસ રાખી, નાઠાં શક ને ભીતિ, અગ્નિ પડવા દે. ટેક - અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે આવ પવિત્ર આત્મા ને બાપ્તિસમા દે (૨)
તારા પર ટેકું છું, પ્રાર્થના કરી જાથુ, સૌમાં માની તારું, અગ્નિ પડવા દે; તારી ગમ સૌ લાવી, મનમાં હર્ષ ઉપજાવી, સ્વર્ગી ઘંટ વગાડી, અગ્નિ પડવા દે.
વફાદારી રહીએ, તુજથી બળ પામીએ, પ્રેમે વશ થઇએ, અગ્નિ પડવા દે; પડતાં બૂમ આનંદે, નાસી ગયો સંદેહ, જય મળે છે અમને, અગ્નિ પડવાથી.