SA190
Jump to navigation
Jump to search
૧ | મારું છે, તે હું જ કમાયો, હું પદથી સમજતો પૂર્વે, |
૨ | હું મજ ભાર્યા કન્યા સુત સૈા, ચરણોને તુજ દાસ છીએ અમે, |
૩ | વાત,વિચાર ને વર્તન મજ સહુ, હે સ્વામી તુજ ઇચ્છા વશ બહુ, |
૪ | સત્ય જીવન,અને માર્ગ ખરો તું, આશ્નય દે ભવ પાર ઉતાર તું, |