SA187

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
સૂણ અમારી પ્રાર્થના તું, કર સંપૂર્ણ કામ તારું.
મારા મનને પ્રેમથી ભર, તારા નામથી મુદ્રિત કર.
વિશ્વાસથી હું ભજુ છું, સર્વ પાપને તજું છું.
ત્રાતા હાલ લોહી તારુ દુર કરે છે પાપ મારું.